નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે. અન્ય એક બનાવમાં ગીર સોમનાથ…
