દ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણ કામગીરીનો પ્રારંભ: એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે: સહેલાણીઓની આતુરતાનો અંત
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬ યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર અપાયા બાદ તાજેતરમાં શરૂ થયેલ નવનિર્માણ કામગીરી અંદાજિત 14.1 કરોડ રૂપિયાના ખર્ચે એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે. ઓકટોબર-2022 માં મોરબી પૂલ દુર્ઘટના બાદ…
