દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની આવતીકાલે ચૂંટણી: પ્રમુખ પદે ગૌરીબેન હાથીયા નિશ્ચિત
– જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો થશે બિનફરીફ – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયતમાં આ વખતે સૌથી વધુ નોંધપાત્ર બેઠકો સાથે ભાજપ વિજેતા બન્યો છે. ત્યારે આવતીકાલે શનિવારે યોજનારી પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ગૌરીબેન હાથીયા નિશ્ચિત છે. આ સાથે ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા…
