દ્વારકા માર્ગ પર સંભળાય છે માત્ર એક જ નાદ “જય દ્વારકાધીશ”
– નિર્વિધ્ને સતત ચાલતા દ્વારકા પદયાત્રીઓમાં જોવા મળતો અનેરો ઉત્સાહ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬ કાળીયા ઠાકોર સંગ હોળી- ધુળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવાનું અનન્ય મહાત્મય છે. ત્યારે આગામી તારીખ 3-4 માર્ચના રોજ દ્વારકા ખાતે પરંપરાગત રીતે કરાનાર ભવ્ય ઉજવણીમાં લાખો કૃષ્ણ ભક્તો સહભાગી થનાર છે. જેમાં ખાસ કરીને જુદા જુદા વિસ્તારોમાંથી ચાલીને…
