દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
– અફવાઓથી દૂર રહી સંગ્રહખોરી ન કરવા તંત્રનો અનુરોધ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે તાજેતરમાં ફેલાયેલી વિવિધ પ્રકારની અફવાઓ પ્રસારિત થઈ રહી હોવાનું તથા પેનિક બાયિંગ (Panick Buying) થવાના કિસ્સાઓ જિલ્લા વહીવટીતંત્રના ધ્યાન પર આવ્યા છે. આ અંગે દેવભૂમિ…
