ટીંબડીમાં કૂવો ગાળતા પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫ ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40) ઉપર એકાએક તોતિંગ પથ્થર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા….
