દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના ત્રણ આગ ેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ ક રાયા
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો, કાર્યકરો દ્વારા પક્ષાંતર સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વચ્ચે જિલ્લાના ત્રણ આગેવાનો, કાર્યકરોને ભાજપ દ્વારા અન્ય પક્ષની તરફેણમાં કાર્યવાહી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબા વાઢેરના પતિદેવ બહાદુરસિંહ હરીસિંહ વાઢેર કે જેઓ…
