જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫ ખંભાળિયાની દાયકાઓ જૂની અને જાણીતી શૈક્ષણિક સેવા સંસ્થા શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના આચાર્ય બી.પી. સોનગરાના પુત્ર અને આ જ શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા ડો. નિતીન સોનગરાએ તાજેતરમાં લેવામાં આવેલી જી.પી.એસ.સી.ની ક્લાસ વનની પરીક્ષા નોંધપાત્ર માર્કસ સાથે ઉતીર્ણ કરી અને સરકારી મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની […]
Category: EDUCATION
એલ.પી.કાકડીયા વિધાભવન, નવાગામ(ગા.)ના વિધાર્થીઓ તાલુકા કક્ષા કલા મહાકુંભ માં ઝળકયા
મૂકેશ પંડિત, ઇશ્વરીયા વલ્લભીપુર તાલુકા કક્ષાના કલા મહાકુંભ માં શાળાના વિધાર્થીઓ પરમાર રાજવીર -ભજન સ્પર્ધામાં પ્રથમ,આલગોતર તુલસી -લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ,.મકવાણા અંકિત- વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ, મેર જયદીપ- તબલા વાદનમાં પ્રથમ, ચૌહાણ તન્વી- નિબંધ લેખનમાં પ્રથમ,ગઢાદરા દિવ્યા- એકપાત્રિય અભિનય માં પ્રથમ, પરમાર તુષાર-હાર્મોનિયમ વાદન માં પ્રથમ તથા ગોહિલ યશરાજ- તબલા વાદન માં દ્વિતીય આવતા શાળા પરિવાર,તમામ વિધાર્થીઓ […]
કુરંગામાં RSPL દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: 40 શાળાના 800 બાળકોને કરાયા પુરસ્કૃત
– – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ દ્વારકા નજીકના કુરંગા સ્થિત RSPL ઘડી કંપનીએ આજરોજ પ્રજાસત્તાક પર્વે દ્વારકા જિલ્લાની 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા હતા. આજે 76 મા પ્રજાસત્તાક દિનના અવસરે દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (RSPL) ઘડી કંપની […]
શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્યનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન
હરેશ જોષી, કુંઢેલી શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રીનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન કરવામાં આવ્યું.રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી આર. કે.મહેતા અને અન્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી ,જેમાં પાલીતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રી બી.એ. વાળા નું સેક્ટર ઓફિસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં […]
રેવા પ્રાથમિક શાળામાં વિદાય કાર્યક્રમ
મુકેશ પંડિત, ઇશ્વરીયા રેવા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ ડાભીની ગણેશગઢ ખાતે બદલી થતા વિદાય કાર્યક્રમ ગોઠવાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને રેવા ગ્રામ વિકાસ સમિતિના સભ્યો જોડાયાં. વિદ્યાર્થીઓ દ્વારા જૂની યાદોને વાગોળવામાં આવી સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. સૌએ વિતાવેલ પળો તાજી કરી. કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ ડાભી તેમજ શ્રી જયસુખભાઇ મકવાણા દ્વારા […]
કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી
વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ મોરારીબાપુના મુખે ભરૂચ નજીક કબીરવડ ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. રામકથામાં તેઓની પ્રેરણા અને કરુણાથી વૈદેહી સાઈકલ શિક્ષા યાત્રા ૧૦૦૮ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે કથાના યજમાન દ્વારા બાપૂની પ્રેરણાથી શાળાએ દૂરથી શાળામાં અભ્યાસમાં કરવા આવતી, ધોરણ પાંચ […]
કબીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી
વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પ હરેશ જોષી, કબીરવડ
ખંભાળિયાના સિનિયર એડવોકેટની વેસ્ટર્ન રેલ્વેના પેનલ એડવોકેટ તરીકે નિમણૂક
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫ (ફોટો: કુંજન રાડિયા)
ખંભાળિયાની વિજય હાઈસ્કૂલનું ગૌરવ : એન.સી.સી. કેડેટ્સની બી.એસ.એફ અને આર્મીમાં પસંદગી
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫ (ફોટો: કુંજન રાડિયા)
