Saturday July 26, 2025

તા.19 ના રોજ રેડક્રોસ સોસાયટી અને લોઢાવાળા હોસ્પિટલ દ્વારા મોતિયો નિદાન કેમ્પ યોજાશે

દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવામાં આવશે ભાવનગરઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર અને ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ પ્રતાપ રાય શામજીભાઈ પારેખ પોલિકલીનીક અને રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા મોતિયો નેત્રયજ્ઞ નું આયોજન તા.19 ને રવિવારે સવારે 10.30 થી રેડક્રોસ ભવન દીવાનપરા રોડ, ભાવનગર ખાતે યોજાશે.જેમાં મિતિયો અંગે ની […]

રાજકોટ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પની શરૂઆત

બે દિવસ સુધી ચાલનારા આ કેમ્પનો ગુરુવારે વોર્ડ ૧ થી ૭ના ૪૦૦થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો શુક્રવારે વોર્ડ નં.૮થી ૧૪ના દિવ્યાંગો, શનિવારે વોર્ડ નં.૧૫થી ૨૩ના દિવ્યાંગોને કેમ્પમાં આવવા અનુરોધ રાજકોટદિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભો મળી રહે, તેવા ઉમદા ઉદેશ્યથી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન […]

શિહોર માં દેવુભાઈ ધોળકિયા હેલ્થ એન્ડ બ્લડ સ્ટોરેજ સેન્ટર નું ખાતમુહૂર્ત કરાશે

શિહોર માં રેડક્રોસ ભાવનગર દ્વારા હેલ્થ સેવાઓ અને બ્લડ સ્ટોરેજ સેન્ટર ની સેવાઓ પુરી પાડવા માં આવશે આગામી તા.19 ના રોજ શિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાશે ભાવનગરશિહોર ખાતે ઉધોગ માં સેવારત અને અનેક સામાજિક સેવાઓ સાથે જોડાયેલા શ્રી દેવુભાઈ પુરુષોત્તમભાઈ ધોળકિયા ના 86 માં વર્ષ માં પ્રવેશ નિમિતે શિહોર અને આસપાસ ના ગામ અને જરૂરીયાતમંદ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શીતલહેરથી રક્ષણ માટે તંત્ર દ્વારા લોકો જરૂરી સૂચનો જારી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા શીત લહેર દરમિયાન પૂરતા ગરમ કપડાં પહેરો. ચુસ્ત કપડાં ન પહેરો, તે રક્ત પરિભ્રમણને ઘટાડે છે. તેથી લૂઝ-ફિટિંગ અને સુતરાઉ કપડાં બહારની તરફ અને ઊની કપડાં અંદરની તરફ પહેરો. આ દરમિયાન શક્ય તેટલું ઘ૨ની અંદર રહો અને જો અતિ આવશ્યક જરૂરીયાત હોય જ તો ઘ૨ની બહાર નીકળો. કોવિડ-19 અને અન્ય શ્વસન […]

Back to Top