જોર્ડનના પેટ્રામાં ૨૦૦૦ વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ: ૧૨ નરકંકાલ મળ્યા
ધ ગ્રેટ વર્લ્ડ, પેટ્રા પુરાતત્વવિદોની એક આંતરરાષ્ટ્રીય ટીમે જોર્ડનના વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ ‘પેટ્રા’માં એક આશ્ચર્યજનક શોધ કરી છે. પ્રખ્યાત ‘ટ્રેઝરી’ (અલ-ખઝનેહ) ઈમારતની બરાબર નીચે હાથ ધરવામાં આવેલા ગુપ્ત ખોદકામ દરમિયાન એક રહસ્યમય મકબરો મળી આવ્યો છે. આ મકબરાની ખાસિયત એ છે કે તે અત્યાર સુધી લૂંટારાઓ કે કુદરતી હોનારતથી અકૂત રહ્યો હતો. આ સ્થળેથી ૧૨…
