Headlines

આલ્ફા વિદ્યા સંકુલ-વરલ શાળાના વિદ્યાર્થીની સંઘર્ષમાંથી સર્જાયેલી સિદ્ધિ : કુંભાર પરિવારના દીકરાએ મેળવ્યું ઉત્કૃષ્ટ પરિણામ

આલ્ફા વિદ્યા સંકુલ કેમ્પસ – પાર્થ વિદ્યાલય, વરલ ખાતે અભ્યાસ કરતા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ)ના વિદ્યાર્થી ધંધુકિયા આશિષ ભરતભાઈ (ગામ-અનીડા ડેમ)એ શાળામાં પ્રથમ ક્રમાંક સાથે 98.50 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી પરિવાર, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આશિષ ધંધુકિયા ખૂબ જ સામાન્ય અને સંઘર્ષમય પરિસ્થિતિ વચ્ચે અભ્યાસ કરીને આ સફળતા મેળવી છે. આશિષની આ…

Read More

મહુવા તાલુકાના મોક્ષધામ- મોણપર ગામે ખોલવામાં આવ્યું છાશ કેન્દ્ર

દરરોજ સવારે વિનામૂલ્યે 50 પરિવારોને છાશ વિતરણનો લાભ મળી રહ્યો છે હરેશ જોષી, કુંઢેલી તા.13 બુધવાર વ્યક્તિના જીવનનું અંતિમ સ્થાન એટલે મોક્ષધામ, તીર્થરાજ બગદાણાની બાજુમાં આવેલ મોણપર મોક્ષધામની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ ચાલુ જ હોય છે. તે પૈકી ઉનાળુ વેકેશનના 35 દિવસ દરમિયાન મોણપર ગામની જ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક…

Read More

પોરબંદર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ટીમે જયુબેલી પુલ નીચે પડેલ યુવાનનો જીવ બચાવ્યો

યુવાનનો જીવ બચાવી માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું : ફાયર વિભાગના અધિકારી અને ટીમની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી પોરબંદર, તા. ૧૪/૦૫/૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ફરી એક વખત ઝડપી કામગીરી અને સતર્કતા દાખવી એક યુવાનનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. ગુરુવારના રોજ સાંજે અંદાજે ચાર વાગ્યાના અરસામાં પોરબંદર…

Read More

માતાએ મજૂરી કરી દીકરીઓને અપાવી ભવ્ય સફળતા

ઠાડચ ગામની બંને બહેનોએ બોર્ડમાં મેળવ્યા 99 પ્લસ PR હરેશ જોષી, રાળગોન જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં ધોરણ 12 કોમર્સ નો અભ્યાસ કરતા બંને બહેનોમાંથી પંડ્યા નિધીબેન એ તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામમાં 99.94 PR અને પંડ્યા સેજલબેન એ ધોરણ 10 માં 99.98 PR મેળવી માતાની અથાગ મહેનત અને પોતાની ક્ષમતાનો…

Read More

પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા નવોદય વિદ્યાલય ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

આગ અકસ્માત સમયે સ્વ બચાવ અને સાવચેતી વિશે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન પોરબંદર, તા. ૧૪/૦૫/૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં આગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા તેમજ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે સ્વ બચાવ અંગેની સમજ વિકસે તે હેતુસર સમયાંતરે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને વધુ…

Read More

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું, ૭૫માં પુનઃનિર્માણ વર્ષની ભવ્ય ઉજવણી

ધ ગ્રેટ વર્લ્ડ, સોમનાથ ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહભાગી થઈને આસ્થા અને ગૌરવના ત્રિવેણી સંગમ સમાન વાતાવરણમાં મહાપૂજા અર્ચના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતા નરેન્દ્ર મોદીએ પ્રભાસ પાટણની પવિત્ર ધરતી પર પધારીને દેશની આર્થિક ઉન્નતિ,…

Read More

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું, ૭૫માં પુનઃનિર્માણ વર્ષની ભવ્ય ઉજવણી

ધ ગ્રેટ વર્લ્ડ, સોમનાથ ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહભાગી થઈને આસ્થા અને ગૌરવના ત્રિવેણી સંગમ સમાન વાતાવરણમાં મહાપૂજા અર્ચના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતા નરેન્દ્ર મોદીએ પ્રભાસ પાટણની પવિત્ર ધરતી પર પધારીને દેશની આર્થિક ઉન્નતિ,…

Read More

પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી યુ જાડેજા દ્વારા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન જાડેજાને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તપાસમાં…

Read More

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા અને તકેદારીના પગલાં ભરવા સૂચનો કરાયા

પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો પોરબંદર તા. ૧૧ મે, ૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા અને તકેદારીના પગલાં ભરવા સૂચનો કરાયા છે. હિટ વેવની સ્થિતિને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે…

Read More

ગુજરાતની અદાલતોમાં ઉનાળાની ગરમી અને ઈંધણ બચાવવા વર્ક ફ્રોમ હોમની માંગ કરતા પોરબંદરના એડવોકેટ ભરત લાખાણી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સંબોધીને પોરબંદરના એડવોકેટ ભરત બી લાખાણી દ્વારા એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સરકાર દ્વારા રેડ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. અદાલતોનો સમય સવારના ૧૧ થી સાંજના ૬ વાગ્યા…

Read More