Headlines

ઈરાન-અમેરિકા સંઘર્ષ: યુદ્ધવિરામ કે ડીલ?ટ્રમ્પની ધમકી અને ટ્રમ્પનો ઉમળકો — એક જ દિવસે, એક જ નેતા

ધ ગ્રેટ વર્લ્ડ, વૉશિંગ્ટન/તેહરાન/બૈરૂત વૈશ્વિક રાજકારણના ઇતિહાસમાં ભાગ્યે જ એવો દિવસ આવ્યો હશે જ્યારે એક જ નેતા, એક જ દિવસે, “ખૂબ સારી વાટાઘાટો” ની વાત કરે અને સાથોસાથ “ઉચ્ચ સ્તરના બોમ્બ હુમલા”ની ધમકી પણ આપે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ઠીક આ જ રીતે વિશ્વ સામે આવ્યા. ઈરાન સાથેની ચાલી રહેલી મડાગાંઠ — જે ગત…

Read More

પોરબંદરના 94 વર્ષ પૌરાણિક રાધેશ્યામ મંદિરે ભવ્ય ધજાજી મહોત્સવ ઉજવાયો

​રઘુવંશી એકતા લેડી અને હેપી લેડી ક્લબ દ્વારા સંગીતમય સત્સંગ અને સન્માન સમારોહનું આયોજન ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં રાવલિયા પ્લોટ સામે આવેલ આસ્થાના પ્રતીક સમાન 94 વર્ષ પૌરાણિક રાધેશ્યામ મંદિર ખાતે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ધજાજી મહોત્સવ અને સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રઘુવંશી એકતા લેડી કલબ તથા હેપી લેડી ક્લબ દ્વારા…

Read More

વડીલોના સ્વાસ્થ્ય માટે સાધનો ફાળવાયા અને મેડિકલના વિદ્યાર્થીઓને સહાય કરાઈ

રોટરી ક્લબ દ્વારા રાણાખીરસરામાં ઓપન જીમનું લોકાર્પણ અને સ્કોલરશિપ વિતરણ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રાણાખીરસરા સ્થિત જલારામ ધામ ખાતે વડીલોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પાંચ પ્રકારના આધુનિક કસરતના સાધનો ધરાવતા ઓપન જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ભાણજી લવજી ઘી વાળા સીમરીયા પરિવારના પરેશ સીમરીયા અને યોગેશ સીમરીયા, જયેશ…

Read More

​સીમાણી સરકારી શાળાનું સો ટકા પરિણામ: ખાનગી શાળાઓને ટક્કર આપતી ગ્રામીણ પ્રતિભા

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડનું કુલ પરિણામ 83.86% અને પોરબંદર જિલ્લાનું પરિણામ 79.79% નોંધાયું છે. આ આંકડાઓ વચ્ચે પોરબંદરની સરકારી માધ્યમિક શાળા-સીમાણીએ 100% પરિણામ મેળવીને એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.​સીમાણી શાળામાં અભ્યાસ કરતા…

Read More

બીમારીને મ્હાત આપી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીએ મેળવી ઝળહળતી સફળતા

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર કહેવાય છે કે મક્કમ મનોબળ હોય તો કપરી પરિસ્થિતિમાં પણ ધ્યેય સિદ્ધિ મેળવી શકાય છે. આવું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ નવયુગ વિદ્યાલયના ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી મો. આકીફ રફીકભાઈ સાટીએ પૂરું પાડ્યું છે.​સત્રના આરંભે જ ગંભીર બીમારીને કારણે આકીફનો લાંબો સમય સારવારમાં પસાર થયો હતો, જેના લીધે બોર્ડની જોગવાઈ મુજબ તેની…

Read More

​પોરબંદરના શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે આ ક્ષણ: યુવાનોના ભાગ્ય બદલવા યોજાશે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

​સ્થાનિક વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ મળશે વૈશ્વિક સ્તરનું વ્યવસાયિક માર્ગદર્શન, ૨૧મી સદીની નવી તકોથી અવગત કરાવવા કરાયું વિશેષ આયોજન​ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર: પોરબંદરના શૈક્ષણિક ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના આકાર લેવા જઈ રહી છે. આગામી ૮ મે, ૨૦૨૬ના રોજ શહેરમાં એક સામાન્ય શૈક્ષણિક સેમિનાર કરતા અનેકગણો વિશેષ ‘કારકિર્દી ગાઇડન્સ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘એમ્પાવરિંગ એજ્યુકેશન’…

Read More

પોરબંદર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

જિલ્લા પુરવઠા અધિકારીની નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ ઘ ગ્રેટ વર્લ્ડ,પોરબંદર પોરબંદર, તા.૪:તાજેતરમાં પોરબંદર જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેને લઈને પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી હર્ષવર્ધન જાડેજાએ સ્પષ્ટતા કરી હતી અને અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી હતી. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી હર્ષવર્ધન જાડેજાએ સ્પષ્ટતા…

Read More

પોરબંદર જિલ્લામાં બોર્ડ પરિણામમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું 91.22% પરિણામ નોંધાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર, તા.૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા બોર્ડ પરીક્ષાના પરિણામોમાં પોરબંદર જિલ્લામાં ધોરણ ૧૦નું 79.59 ટકા પરિણામ નોંધાયું છે. જિલ્લામાં ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહમાં 91.22 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 82.37 ટકા પરિણામ નોંધાયું છે. ખાસ કરીને સામાન્ય પ્રવાહમાં નોંધાયેલું ઊંચું પરિણામ જિલ્લાની શૈક્ષણિક…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ખંભાળિયામાં ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ

ધ ગ્રેટ વર્લ્ડ જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીને અને લક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ “દ્વારકેશ કમલમ” ખાતે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે ખંભાળિયા તાલુકા મંડળ હેઠળની આઠ જિલ્લા પંચાયત સીટ, 24…

Read More

અવકાશ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ: IN-SPACe અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે કરાર

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ​ભારતના અવકાશ ક્ષેત્રને વેગ આપવા માટે કાર્યરત સંસ્થા IN-SPACe (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) એ ગુજરાતની બે અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે મહત્વના કરાર (MoU) કર્યા છે. અમદાવાદની ‘કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી’ અને ગાંધીનગરની ‘ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી’ (NAMTECH) સાથે કરવામાં આવેલા આ કરારનો હેતુ ભારતના ઝડપથી…

Read More