જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તેમજ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો વિશે નિમ્ન કક્ષાની વાતો કરતા અનેક વિવાદોએ જન્મ લીધો છે. સનાતન ધર્મ વિશે ઘસાતું બોલાતા ફક્ત દ્વારકાના […]
Category: RELIGION
અફસોસ…દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસે સ્પષ્ટ કહ્યું: એ વિવાદી પુસ્તકમાં છેડછાડ થઈ છે
સ્વામીનારાયણના અમુક સંતોના વિવાદિત શબ્દપ્રયોગ પ્રત્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તેમજ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો […]
રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ
– દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ […]
સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસાદાર કંપની ગણાવતા ભરતસિંહ તરેડી
ભાવનગર ભાવનગર જિલ્લાના તરેડી ગામના વતની એવા ગુજરાત ખેડૂત સંગઠનના પ્રમુખ ભરતસિંહે ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયને હાડેહાથ લીધું અને તમામ સનાતન ધર્મના લોકોને જાગૃત થવા હાકલ કરી તેમજ સનાતન ધર્મના ધુરંધરો સાધુસંતોને નામ જોગ ઝાટકી નાખ્યા અને ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયનો ૧૯૬૮ થી પોતાનો અનુભવ રજુ કર્યો અને મોટાભાગના હરી ભક્તો ઝાળમાં ફસાયેલા નો વિગતે […]
ભાવનગરમાં સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાતની સૌરાષ્ટ્ર પ્રદેશ કારોબારી મિટિંગ અધ્યક્ષ મનસુખપરી બાપુ, ઉપાધ્યક્ષ રાજેન્દ્રપૂરી બાપુની ઉપસ્થિતિમાં સમ્પન્ન
ડો.મેહુલ એમ.ગોસાઈ, (M.D Ped..HOD ભાવનગર સિવિલ હોસ્પિટલ)થી લઈને રમણિકગિરિ ગોસ્વામી (સંપાદક દશનામ અતિત મુજપર મુંદ્રા કચ્છ) સુધીની અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેતાં કાર્યક્રમ ગરિમાપૂર્ણ બન્યો જયદેવગિરિ ગોસ્વામી, ભાવનગર તા : 23/03/2025, રવિવાર ના રોજ ડૉ .આંબેડકર ભવન ભાવનગર ખાતે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર પ્રદેશ ની કારોબારી મિટિંગ સફળતા પૂર્વક યોજાઈ હતી, […]
કથાકાર મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ
ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે થયો શુભારંભ મહુવા, મંગળવાર તા.૨૫-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર શ્રી મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામબની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) શ્રી ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે. મહુવા પાસેનું તલગાજરડા […]
સ્વામિનારાયણના કહેવાતા સંતોની ભગવાન દ્વારકાધીશ તથા ગુગળી જ્ઞાતિ વિષે કથિત વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ
– ગુગળી બ્રાહ્મણ યુવા ટીમ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ – ગુગળી બ્રાહ્મણ તથા અન્ય સમાજ દ્વારા સરઘસ કાઢી, આવેદન અપાયું કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત […]
કલ્યાણપુરના હર્ષદ ખાતે મંદિર પરિસરના વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયું
– પ્રથમ ફેઝમાં રૂ. 8 કરોડથી વધુ રકમના ખર્ચે વિવિધ નિર્માણ કાર્યો કરાશે – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે આશરે રૂ. આઠ કરોડથી વધુ રકમ ખર્ચે “હર્ષદ માતા મંદિર પરિસર”ના વિકાસ કામગીરીના ફેઝ- 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાત મુહૂર્ત […]
ખંભાળિયામાં આગામી રવિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલી જડેશ્વર હાઉસિંગ સોસાયટી ખાતે આગામી રવિવાર તારીખ 30 માર્ચથી શનિવાર તારીખ 5 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (સમૂહ સપ્તાહ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જડેશ્વર હાઉસિંગ સોસાયટી દ્વારા આયોજિત આ સમૂહ સપ્તાહમાં વ્યાસપીઠ પર જાણીતા શાસ્ત્રી શ્રી ચિરાગભાઈ […]
દ્વારકામાં ગુરુવારથી શરૂ થનારા 11 દિવસીય 108 કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓ
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ તીર્થભૂમિ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ ખાતે આગામી ગુરૂવાર તા. 27 થી તા. 6 એપ્રિલ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં 11 દિવસીય 108 કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે. આ અંગે પ્રખ્યાત સંત બાલક યોગેશ્વર […]
