જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ સવારે ઠાકોરજીના મંગલા દર્શનના ક્રમ બાદ 8 થી 9 વાગ્યા સુધી બંધ પડદે શ્રીજીને અભિષેક સ્નાન કરાવાય છે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીજીને જળાભિષેક, દૂગ્ધાભિષેક, મધ, મીસરી, દહીં ઈત્યાદિ દ્રવ્યોથી અભિષેક કરવાની પરંપરા છે. હાલમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાઈ રહયો છે, જેમાં દેશભરના કરોડો […]
Category: SOCIAL
અવસાન નોંધ જામખંભાળિયા ગણાત્રા
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. તુલસીદાસ ગોકલદાસ ગણાત્રા (બાબુભાઈ કિરણ કોલ્ડ્રિંક્સ વારા)ના ધર્મ પત્ની ગં.સ્વ. જયાબેન (તારાબેન, ઉ.વ. 86) તે અરવિંદભાઈ (જામનગર), અશોકભાઈ (કિરણ કોલ્ડ્રિંક્સ હાઉસ), નીલાબેન સુરેશકુમાર રાયઠઠ્ઠા (જામનગર), સ્વ. હર્ષિદાબેન અનિલકુમાર કારીયા (રાજકોટ) અને મીનાબેન ભાવિનકુમાર ઘેલાણી (પોરબંદર)ના માતુશ્રી તેમજ નિકેત, અર્જુન અને શ્રુતિ (આફ્રિકા)ના દાદી તા. 23 મી ના રોજ […]
ખંભાળિયામાં પૂ. જલારામ બાપાને રોટલાનો અન્નકૂટ ધરાવાયો
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ખંભાળિયાના જલારામ મંદિરમાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જલારામ બાપાને વિવિધ પ્રકારના ધાન્ય અને અનાજથી બનાવવામાં આવેલા જુદા જુદા 75 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાવાયો હતો. મહિલા સંસ્થા શ્રી લોહાણા મહિલા મિત્ર મંડળના ઉપક્રમે યોજવામાં […]
દ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ: “કૃષ્ણ: નાટ્ય કથા” પ્રસ્તુત કરાઈ
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫ ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા દ્વારકામાં ગઈકાલે રવિવારે વિખ્યાત કલાકાર તેમજ પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ હતી. ભગવાન શ્રી […]
જલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
– મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પ તથા સમૂહ પ્રસાદનું સુચારુ આયોજન – જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વખતની જેમ આ વખતે પણ વિવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંની જાણીતી સેવા સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે ગઈકાલે રવિવારે અત્રે વી.ડી. […]
રાજ્યના અંદાજપત્રમાં પ્રવાસ, યાત્રાધામ અને વન પર્યાવરણમાં ખાસ જોગવાઈને આવકારતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે દિવસ પૂર્વે રજુ કરવામાં આવેલા રાજ્યના વિકાસશીલ બજેટમાં રાજ્યમાં પ્રવાસન, યાત્રાધામ તથા વન પર્યાવરણ વિભાગમાં કરવામાં આવેલી ખાસ જોગવાઈઓને ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આવકારી અને આ વિભાગોના વધુ વિકાસનો આશાવાદ વ્યક્ત કર્યો છે. વન અને પર્યાવરણ […]
અવસાન નોંધ: પ્રાર્થનાસભા: કાનાણી
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ મીઠાપુર નિવાસી પ્રવીણચંદ્ર નરશીદાસ કાનાણી (મૂળ જામ ખંભાળિયા વાળા, ઉ.વ. 85) તે ભાવેશભાઈ કાનાણી (જલારામ જનરલ સ્ટોર, મીઠાપુર) તથા સ્વ. રાજેશભાઈ તેમજ મીતાબેન વિનયકુમાર સેજપાલ (રાજકોટ) અને દીપીકાબેન અમિતકુમાર સેજપાલ (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ધરાબેન ભાવેશભાઈ કાનાણીના સસરા તથા આયુષ અને ભવ્યાના દાદા તેમજ સ્વ. રણછોડદાસ જેરામભાઈ ગોકાણી (મીઠાપુર વાળા)ના જમાઈ […]
તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો
હરેશ જોષી, તળાજા તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા. ભારદ્વાજ બાપૂએ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા […]
સૂફી સંત શંકરડાડાની પુણ્યતિથિ નિમિતે સલાયા અગ્રણી લાલજીભાઈ દ્વારા ડાડાને ચાદર ચડાવાશે
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ ખંભાળિયા નજીકના કુવાડિવા ગામના પાટીયા પાસે આવેલા અને શ્રધ્ધા તથા આસ્થાના કેન્દ્ર સમાન સૂફી સંત શ્રી શંકરડાડાની પવિત્ર તથા પૌરાણિક જગ્યામાં આગામી મંગળવાર તારીખ 25 ના રોજ પૂ. શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા દ્વારા તારીખ સાંજે 7 […]
ખંભાળિયાથી પ્રયાગરાજ મહાકુંભ માટે પ્રસ્થાન કરતા ભક્તોને વિદાયમાન અપાયું
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ હિન્દુ ધર્મના આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક સમાન પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરવા ખંભાળિયા સહિત સમગ્ર પંથકના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગયા હતા અને શ્રદ્ધાની ડૂબકી મારી હતી. આ સાથે આજરોજ ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, કિશાન મોરચા પ્રમુખ માનભા જાડેજા, શૈલેષ જગતિયા, નિકુંજભાઈ વ્યાસ, […]
