મહારાષ્ટ્રના બારામતીમાં મોટી દુર્ઘટના : નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશ, દુર્ઘટમાં પવારનું નિધન

ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુખદ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. બુધવારે સવારે જ્યારે તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. DGCA દ્વારા મળેલી માહિતી અનુસાર, આ ખાનગી…

Read More

મુંબઈ ખાતે 30 મી જાન્યુઆરીથી ત્રિદિવસીય લોહાણા બિઝનેસ ફોરમનું ભવ્ય આયોજન

– LIBF ના ઉપક્રમે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવિધ આયોજનો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬      શ્રી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (એલ.આઈ.બી.એફ.) ના ઉપક્રમે આગામી તારીખ 30 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી મુંબઈ ખાતે બિઝનેસ તેમજ ક્રિએટિવિટી સહિતના મુદ્દે ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.       લોહાણા જ્ઞાતિના તજજ્ઞો, વિવિધ બિઝનેસ ટાયકૂન અને…

Read More

ભાવનગર રેલ્વેની ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરાવવામાં આવ્યા

શંભુ સિંહ, ભાવનગર ટિકિટ બુકિંગ 30 ડિસેમ્બર (મંગળવાર)થી શરૂ થશેપશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર મંડલના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરેક ગુરુવારે ચાલતી ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેન નં. 09207 બાન્દ્રા ટર્મિનસ–ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 26 ડિસેમ્બર, 2025…

Read More

મીઠાપુરના યુવાન સાથે ઓનલાઈન ફ્રોડ કરનારા મુંબઈના શખ્સને દબોચી લેવાયો

– સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દોઢ લાખના મુદ્દામાલ સાથે એરોલીના શખ્સની અટકાયત – Kunjan Radiya, જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા જીવણભા કેર નામના એક યુવાનને ગત તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ વોટ્સએપમાં ચોક્કસ નામની .એપીકે ફાઇલ આવતા આ ફાઈલના કારણે મોબાઈલ એક્સપ્રેસ મેળવીને અજાણ્યા શખ્સોએ તેમના બેન્ક ઓફ…

Read More

મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

– કુંજન રાડિયા, મુંબઈ        મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.         ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને…

Read More

ભાવનગર શહેર ભાજપે કાર્યકર્તાઓના ઘડતર માટે ‘વીર શંભાજી મહારાજ’ ની ‘છાવા’ ફિલ્મ બતાવી

કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એન્ટરટેઈનમેન્ટ પાર્ક પહોંચ્યા હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપે ૨૭-૦૨-૨૦૨૫ અને ગુરુવારે કાર્યકર્તાઓ માટે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે વિરતાથી શહાદત વ્હોરનાર છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર શંભાજી મહારાજનું કથાનક ધરાવતી ‘છાવા’ ફિલ્મનો શો રાખ્યો હતો, જે માટે ત્રણ સ્ક્રીન રોકવામાં આવેલ અને…

Read More

રેલવેમાં ગેર-ઉપનગરીય ખંડ પર અનરિઝર્વ્ડ ટિકિટના એડવાન્સ બુકિંગ ની સુવિધા

પીક સીઝન દરમિયાન મુસાફરીને સરળ બનાવવા માટે એડવાન્સ ટિકિટ સુવિધા મુંબઈ પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની મુસાફરી માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીનો દિવસ સિવાય) અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. આ સુવિધા…

Read More

પોરબંદરના વિમા પોલીસીના ખોટા દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ જઇ શોધી કાઢતી પોલીસ

પોરબંદરપોરબંદર પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડકોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ઉધોગનગર પોપોલીસના આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબના ગુનામાં લાલ શાહીનો નાશતો ફરતો આરોપી દેવ પૂથ્વીશ જોષી (રહે. એ-૩૩, પુષ્પા પાર્ક, એસ.વી. રોડ, કોરા કેન્દ્ર પાસે, બોરીવલી(વેસ્ટ) મુંબઇ) હાલ મુંબઇ ખાતે હોવાની…

Read More