પોરબંદરમાં બીમારીના કારણે પરિણીતાનું મોત: ત્રણ માસ પૂર્વે થઈ હતી ડિલિવરી
થાઈરોઈડ અને હૃદયની બીમારીથી પીડાતી ૨૮ વર્ષીય મહિલાએ દમ તોડ્યો, કમલાબાગ દ્વારા તપાસ પોરબંદર: પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બિરલા ફેક્ટરી સામેના કોસ્ટગાર્ડ ક્વાર્ટરમાં રહેતી એક ૨૮ વર્ષીય પરિણીતાનું બીમારીના કારણે કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી વિગત મુજબ, અંકુશ કુમારી દીપક કુમાર (ઉંમર ૨૮) નામની મહિલાનું સારવાર…
