સલાયામાં અનઅધિકૃત રીતે ખનન કરેલી રેતીનો જથ્થો ઝડપાયો
– રૂ. 4.32 લાખની કિંમતની 216 ટન રેતી કબજે: એસઓજી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ રેતી ચોરી સામે પોલીસ તંત્ર દ્વારા ચાલી રહેલી કાર્યવાહીમાં એસ.ઓ.જી. પોલીસે સલાયા વિસ્તારમાંથી એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે એકત્ર કરીને રાખેલી રૂપિયા 4.32 લાખની કિંમતની અંદાજિત…
