Sunday July 27, 2025

ખંભાળિયાની શાળાના વિદ્યાર્થીઓએ કરાટે ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા – ઝેવિયર્સ સ્કૂલના સ્પર્ધકોએ મેળવી નોંધપાત્ર સિદ્ધિ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

ખંભાળિયામાં જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિનામૂલ્યે એક્યુપ્રેશર કેમ્પ તેમજ આધારકાર્ડ અપડેટનો કેમ્પ યોજાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની યાદોને વાગોળતા ખંભાળિયાના વતની પરિમલભાઈ નથવાણી

– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 25 વર્ષ પૂર્ણ… – ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની યાદોને વાગોળતા ખંભાળિયાના વતની પરિમલભાઈ નથવાણી કુંજન રાડિયા,જામ ખંભાળિયા

ખંભાળિયામાં છાત્ર શક્તિ રથનું આગમન: ABVP દ્વારા કાર્યક્રમો

એક સમયે મોરબીથી નીકળેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની છાત્ર શક્તિ રથયાત્રાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ કર્યો કુંજન રાડિયા, જામ ખંભાળિયા

ખંભાળિયાની સગર્ભાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ સારવાર દરમિયાન મૃત્યુ – મહિલાને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાઈ હતી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

સલાયામાં માછીમાર સામે કાર્યવાહી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       સલાયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા સાહેલ કરીમ ભગાડ નામના 32 વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશીંગ બોટમાં સંદેશા વ્યવહારના સાધનો ન રાખી, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ખંભાળિયા, ભાણવડ, ઓખામાં જુગાર રમતા છ ઝડપાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા     ખંભાળિયાના ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉં નામના 70 વર્ષના વૃદ્ધને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી રાજુ જીવરાજભાઈ સોલંકી, ઇમરાન ઉર્ફે બળો ઉમરમિયાં સૈયદ અને ઈનાયત શેરમામદ બ્લોચને ભાણવડ પોલીસે તેમજ ઓખાના રેલવે ગોડાઉન પાછળથી અલાના ભિખનભાઈ તુરક અને સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પોલીસે તીનપત્તીનો જુગાર […]

મીઠાપુર પંથકની બે પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી અને ડોસાભાઈ ફફલની 36 વર્ષની પરિણીત પુત્રી પુષ્પાબેન નિલેશભાઈ મણવરને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા તેણીના પતિ નિલેશ ડાયાભાઈ મણવર ,સાસુ અંજુબેન અને નણંદ મીનાબેન જીતુભાઈ સોલંકી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને માર મારવા […]

Back to Top