ખંભાળિયામાં બુધવારે 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગ નિર્માણ અને મહાપૂજનનું ભવ્ય આયોજન
– બજાણા ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવ – જામ ખંભાળિયા, તા. ૨૭-૧૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના બજાણા ગામે આગામી તા. 31 ડિસેમ્બરના રોજ 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગની મહાપૂજા તથા દર્શન સમારોહનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે સોમવાર તા. 29 મીના રોજ મંડપ મુહૂર્ત, મંગળવાર તા. 30…
