Headlines

પોરબંદર કોલીખડા રોડ પર અજાણ્યા વાહન અડફેટે બખરલાના યુવકનું મોત

પોરબંદરપોરબંદર કોલીખડા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે બખરલા ગામના એક યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે અર્જુનભાઇ જેઠાભાઇ મારૂ (ઉ.વ.૩૦ ધંધો. મજુરી રહે. બખરલાગામ જુનો વણકરવાસ તા.જી.પોરબંદર)એ વાહન નંબર GJ-25-U-7148ના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી ફરીયાદીના…

Read More

ખંભાળિયા: શાળાના પૂર્વ આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીઓને “સ્મૃતિકાષ્ટ”ની લાકડી વડે ફટકાર્યા…

– દાયકાઓ જૂની શૈક્ષણિક સંસ્થામાં યોજાયો અવિસ્મરણીય કાર્યક્રમ – – પીઢ બની ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીકાળની યાદો તાજા કરી – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫        ખંભાળિયા પંથકમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળનું નામ ધરાવતી શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ શાળામાં શનિવાર તેમજ રવિવારે બે દિવસીય પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સારસ્વત સ્મૃતિ મિલન…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: રાણાવાવ નિવાસી નટવરલાલ વલ્લભદાસ માખેચા (મનોજ સ્ટુડિયો વાળા) તે મનોજભાઈ, સુનિલભાઈ અને સ્વ. કાજલબેન વિપુલભાઈ ખખ્ખરના પિતાશ્રી તથા સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ. હસમુખભાઈ, વજુભાઈ અને સુરેશભાઈના ભાઈ તા. 27 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી સોમવાર તા. 28 મી ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઈઓ તથા બહેનો…

Read More

કલ્યાણપુરમાં સ્વતંત્ર માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન સબબ બે આરોપીઓને કેદ તથા દંડ

– લીઝ પરવાના વગર ગેરકાયદેસર રીતે 16 વર્ષ પૂર્વેના કેસનો ચુકાદો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫       કલ્યાણપુર પંથકમાં આજથી આશરે 16 વર્ષ પૂર્વે જુદા જુદા બે આસામીઓએ તેમની ખેતીની જમીનમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કરતા આ પ્રકરણમાં કુલ રૂપિયા 5.14 કરોડની ખનીજ ચોરીમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે બંને…

Read More

ભારે વરસાદના કારણે ભાવનગર ડિવિઝનની વિવિધ ટ્રેનો રદ અથવા ડાયવર્ટ

શંભુ સિંહ ભાવનગર પાણી ભરાવા અને ખરાબ હવામાનને કારણે મુસાફરોની સુરક્ષા માટે રેલવે દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા ભારે વરસાદ, પાણી ભરાવા તથા ઓપરેશનલ કારણોસર પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ દોડતી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના પરિચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રેન નંબર 19015 દાદરથી પોરબંદર વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે…

Read More

ખંભાળિયામાં ભાજપની સંગઠન બેઠક યોજાઈ: હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેર તથા સલાયા શહેર મંડળની એક બેઠકનું આયોજન તાજેતરમાં અત્રેની વાંઝા જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.        દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના અનુસાર ખંભાળિયા શહેર મંડળ બેઠક તથા સલાયા શહેર મંડળ બેઠકમાં પધારેલ જિલ્લા ભાજપના પ્રભારી પુનિતભાઈ શર્માજી, જિલ્લા ભાજપના મહામંત્રી તથા ખંભાળિયા શહેર મંડળના…

Read More

ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે

ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ હરેશ જોશી,કુંઢેલીતા.12, રવિવાર ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં સામૂહિક બદલી કરાઈ : 98 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

– જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ  ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસ તંત્રમાં સામૂહિક બદલીઓ કરી જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ વિગેરે દરજ્જાના કુલ 98 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલીઓ કરી છે.       જેમાં ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિપકભાઈ…

Read More