થાઈલેન્ડ સરકાર દ્વારા નવી વિઝા નીતિનો અમલ
ધ ગ્રેટ વર્લ્ડ, બેંગકોક થાઈલેન્ડ પ્રશાસન દ્વારા પ્રવાસન અને આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી એક અત્યંત મોટો અને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. થાઈલેન્ડ સરકારે ભારત સહિત વિશ્વના કુલ 93 દેશો માટે કાર્યરત ખાસ ‘વિઝા સ્કીમ’ અને અગાઉ અપાતી કેટલીક છૂટછાટોને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. અત્યાર સુધી આ યોજના હેઠળ આવતા દેશોના…
