Headlines

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસ ટી નિગમ ની ભરતીઓ ના સંદર્ભે પ્રાથમિક સારવાર ના વર્ગો કરાશે

ફોર્મ ભરવા માટે છેલ્લા અભ્યાસ ની માર્કશીટ ની કોપી, આધારકાર્ડ ની કોપી, અને જન્મ તારીખ ના આધાર વાળું કોઈપણ દસ્તાવેજ સાથે લાવવું. પ્રવેશ લેવા માટે કોઈપણ વ્યક્તિ આવી ને પ્રવેશ ફોર્મ ભરી , જરૂરી ફી ભરી પ્રવેશ કનફર્મ કરાવી શકે છે. પ્રવેશ બાદ પ્રાથમિક સારવાર ની તાલીમ 8 દિવસ દરરોજ 2 કલાક લેવા ની રહે…

Read More

જામનગરના એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોના આત્મશ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર જામનગર શહેરમાં વડીલોની સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર સંચાલિત એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ દ્વારા એક અનોખી અને ધાર્મિક પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો પોતાના પરિવારના પિતૃઓના મોક્ષ માટે ધાર્મિક વિધિઓ અને કથાઓનું આયોજન કરતા હોય છે, પરંતુ આ આશ્રમે એક ડગલું આગળ વધીને…

Read More

કુતિયાણા પોલીસની મોટી સફળતા: કેશોદના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો નામચીન આરોપી છરી સાથે ઝડપાયો

પોલીસ પર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર ઈશ્વરીયા ગામનો વિજય વિંઝુડા બલેનો કાર અને હથિયાર સાથે આખરે લોકઅપ ભેગો ધ ગ્રેટ વર્લ્ડ, કુતિયાણા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ૧૬ મે ૨૦૨૬ થી ૩૦ મે ૨૦૨૬ સુધીની એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં…

Read More

પોરબંદરમાં સગાઈ તૂટવાની અદાવતમાં યુવતીની ઘાતકી હત્યા

બે માસથી ચાલતા ગૃહકલેશ બાદ યુવતીના પરિવારે સગાઈ તોડવાનું કહેતા જ ભડકેલી સાસરી પક્ષની ત્રિપુટીએ ઘરમાં ઘૂસી ખેલાવ્યો લોહિયાળ ખેલ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરના હાર્દ સમાન કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગાઈ તૂટવાના મનદુઃખમાં એક નિર્દોષ યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સગાઈના પવિત્ર સંબંધમાં પડેલી તિરાડ આખરે લોહિયાળ…

Read More

જેતલસર જંક્શન રેલવે સ્ટેશનનું ઝડપભેર થઈ રહ્યું છે કાયાકલ્પ, મુસાફરોને ટૂંક સમયમાં મળશે વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલ જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર યાત્રિયોની સુવિધા, સુરક્ષા અને આધુનિક અવસંરચના વિકાસના હેતુસર વ્યાપક સ્તરે પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ કાર્યો પૂર્ણ થયા બાદ જેતલસર જંક્શન એક આધુનિક, સુગમ, સુરક્ષિત અને મુસાફરમૈત્રી રેલવે સ્ટેશન તરીકે નવી ઓળખ સ્થાપિત કરશે.તા. 19 મે 2026…

Read More

પોરબંદર મહાનગરપાલિકાની સામાન્ય સભા તા. ૨૬ મેના રોજ યોજાશે

મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે પોરબંદર, તા. ૨૦/૦૫/૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ની પ્રક્રિયા પૂર્ણ થતાં મહાનગરપાલિકાનાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રીની ચૂંટણી કરવા તેમજ સ્થાયી સમિતિની નિમણૂક કરવા બાબતે મહાનગરપાલિકાની સામાન્ય સભા તા. ૨૬-૦૫-૨૦૨૬, મંગળવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મહાનગરપાલિકા કચેરી, પોરબંદર ખાતે આવેલ સભાખંડમાં પ્રમુખ અધિકારી તથા નાયબ કમિશનર…

Read More

સિહોરમાં દિવ્યાંગો માટે સંત સુરદાસ સહાય યોજના અંતર્ગત હયાતીની ખરાઈ માટે વિશેષ કેમ્પનું આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં દિવ્યાંગો માટે સરકાર તરફથી ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સતત મળતો રહે તે દિશામાં એક મહત્વપૂર્ણ સામાજિક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા અમલીકૃત સંત સુરદાસ સહાય યોજના હેઠળ લાભ મેળવતા સિહોરના દિવ્યાંગ ભાઈ-બહેનો માટે આગામી સમયમાં પેન્શન પ્રક્રિયાને અવરોધ વિના ચાલુ રાખવા…

Read More

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બેઇજિંગ પહોંચ્યા: ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગ સાથે ‘ટી ડિપ્લોમેસી’ અંતર્ગત મહત્વની બેઠક

ધ ગ્રેટ વર્લ્ડ, બેઇજિંગ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ચીન મુલાકાતના થોડા જ દિવસો બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસીય સત્તાવાર અને અત્યંત મહત્વપૂર્ણ મુલાકાતે ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સીના વૈશ્વિક અહેવાલ મુજબ, વૈશ્વિક ભૌગોલિક રાજકારણની દ્રષ્ટિએ આ મુલાકાતને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે. ગ્રેટ હોલ ઓફ ધ પીપલ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના સત્તાવાર પ્રવાસે: વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે સંરક્ષણ અને વ્યાપારિક કરારો પર હસ્તાક્ષર

ધ ગ્રેટ વર્લ્ડ, રોમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ઇટલીની રાજધાની રોમ ખાતે પહોંચ્યા છે. એનડીટીવી વર્લ્ડ ન્યૂઝના આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર, એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે વન-ટુ-વન દ્વિપક્ષીય બેઠક યોજી…

Read More

ઈ-ફાર્મસીના વિરોધમાં ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનની દેશવ્યાપી હડતાળ: ૮ લાખ મેડિકલ સ્ટોર્સ બંધ

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ઓનલાઈન દવાઓના વેચાણ એટલે કે ઈ-ફાર્મસીના વધતા વ્યાપ અને તેની સામે પૂરતી કાનૂની નિયમાવલીના અભાવના વિરોધમાં ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આજે એક દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. સંદેશ ન્યૂઝ દ્વારા એકત્રિત કરાયેલી વિગતો અનુસાર, આ હડતાળના સમર્થનમાં સમગ્ર દેશના અંદાજે ૮ લાખથી વધુ નાના-મોટા…

Read More