Headlines

પોરબંદરમાં ઓનલાઇન ફિશિંગ ટોકન સોફ્ટવેર ખોરવાતા માછીમારો મુશ્કેલીમાં: વૈકલ્પિક ‘મેન્યુઅલ ટોકન’ આપવા રજૂઆત

​સોફ્ટવેરની ટેકનિકલ ખામીને કારણે સેંકડો બોટો બંદર પર જ અટવાઈ; માછીમારોને લાખોનું નુકસાન અને વીમાના જોખમ અંગે કમિશનરને પત્ર ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર​પોરબંદરના દરિયાકાંઠે માછીમારી ઉદ્યોગ પર હાલ સંકટના વાદળો છવાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મત્સ્યોદ્યોગ વિભાગના ઓનલાઇન ટોકન જનરેશન સોફ્ટવેરમાં સર્વર ડાઉન અથવા ટેકનિકલ ખામી સર્જાવાને કારણે માછીમારોને ફિશિંગ માટેના જરૂરી ટોકન મળી રહ્યા…

Read More

ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026: ભાવિ પેઢી માટે સુરક્ષિત અને જવાબદારીપૂર્વકનું AI વારસો છોડવો એ આપણી પ્રાથમિકતા – PM મોદી

​ ​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ સમિટના ચોથા દિવસે વડાપ્રધાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અકલ્પનીય ગતિ અને તેના નૈતિક ઉપયોગ પર મૂક્યો ભાર ​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ​રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી “ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026” આજે તેના ચોથા દિવસે પ્રવેશી છે. આ વૈશ્વિક સ્તરની સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધતા…

Read More

ખંભાળિયામાં બે આખલાઓના મલ્લયુદ્ધથી લોકો ભયભીત: આખલાઓને છોડાવવા લોકોએ ફટાકડા ફોડ્યા !

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      ખંભાળિયાની મેઈન બજારમાં આવેલી શાકમાર્કેટ નજીક બે મજબૂત આખલાઓ બાખડ્યા હતા. લાંબો સમય ચાલેલા આ આખલાઓના મલ્લ યુદ્ધથી આસપાસના વેપારીઓ તેમજ રાહદારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી હતી. આ આખલાઓ કોઈને ઇજા ન પહોંચાડે અને વાહનોને અડફેટે ન લ્યે તે માટે વેપારીઓ, સ્થાનિકોએ તેઓને છોડાવવા પાણીનો મારો ચલાવવા તથા ફટાકડા…

Read More

દ્વારકાની વ્રજ હોસ્પિટલના ઉપક્રમે માઈનર ઓપરેશનનો વિના મૂલ્યે મેગા કેમ્પ યોજાયો

– 70 થી વધુ દર્દીના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે.       શ્રેષ્ઠ કાનાણીના ચોથા જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં ખંભાળિયાના ખ્યાતનામ જનરલ સર્જન ડો. પ્રકાશ ધારવીયા તથા દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી…

Read More

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા વિરુદ્ધ ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતાં પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે પણ ગંભીર આક્ષેપ : ડફોડફ તલાક તલાક તલાક કહી દીધું અને છુટાછેડાના કાગળ ઉપર પરાણે સહી કરાવી લીધી

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતા પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ ​ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ; લગ્નના ગણતરીના મહિનાઓમાં જ દહેજ અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે ત્રાસ આપ્યાનો પરિણીતાનો આરોપ ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાં કાયદા દ્વારા પ્રતિબંધિત ‘ટ્રીપલ તલાક’ (છૂટાછેડા) આપવાનો વધુ એક…

Read More

પોરબંદરમાં કલાનો મધુર કલરવ: ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા ભવ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન

કલેક્ટર એસ.ડી. ધાનાણીના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું; ૨૧ ફેબ્રુઆરી સુધી કલારસિકો માણી શકશે કલાના વિવિધ રંગો ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અને પ્રોત્સાહન માટે સમયાંતરે અનેકવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ પરંપરાને વેગ આપતા, અમદાવાદની કલા સંસ્થા ‘મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન’ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ચિત્ર…

Read More

ગુજરાત બજેટ 2026-27: લેખકો, સાહિત્યકારો અને પત્રકારો માટે ખુલશે તકોના નવા દ્વાર : ​પત્રકાર કલ્યાણ, પેન્શન અને સામાજિક સુરક્ષાની કટિબદ્ધતા

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2026-27ના ઐતિહાસિક બજેટમાં માત્ર માળખાગત સુવિધાઓ જ નહીં, પરંતુ રાજ્યના બૌદ્ધિક વર્ગ એટલે કે લેખકો, કવિઓ અને પત્રકારો માટે પણ પ્રોત્સાહક જોગવાઈઓ કરવામાં આવી છે. ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં કલમના કસબીઓનું યોગદાન મહત્વનું રહેવાનું છે, ત્યારે આ બજેટમાં જ્ઞાનના પ્રસાર અને પત્રકારોની સામાજિક…

Read More

ગુજરાત બજેટ 2026-27: ‘વિકસિત ગુજરાત’ના રોડમેપ સાથે ₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ગુજરાત વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027 માટે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, કૃષિ અને આદિજાતિ કલ્યાણ જેવા મહત્વના ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય લક્ષ્યાંક ગુજરાતને આગામી સમયમાં વૈશ્વિક…

Read More

ભુંભલી ગામે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુરુવારે જામશે ભવ્ય લોક ડાયરો: ચાંદની પટેલ, રવિરાજ ગઢવી, ભોળા આહીર પાઠરશે કંઠના કામણ: સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં થશે હિન્દુ સ્વરાજની ઉજવણી

​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના ભુંભલી ગામે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ‘શિવાજી રાજે ગ્રુપ (હિન્દુત્વ)’ તથા ‘ભુંભલી ગામ સમસ્ત’ દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૯/૦૨/૨૦૨૬, ગુરુવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભુંભલીના શિવાજી ચોક ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. શિવાજી મહારાજના આદર્શો અને હિન્દુ સ્વરાજના…

Read More

નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો એટ્રોસિટીની ધમકી વાળા વાયરલ વિડીયો મુદ્દે પલટવાર: “બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરો, નહીંતર કાર્યવાહી થશે!”

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયા દ્વારા એટ્રોસિટીની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેનો વિડિયો ફરતો થયા બાદ, હવે સરપંચે મેદાને આવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે. સરપંચે આક્ષેપ કર્યો છે કે આ માત્ર તેમને અને ગ્રામ…

Read More