ખડસલિયા ગામે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ અને રામાપીર બાપાના આખ્યાનનું ભવ્ય આયોજન
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના ખડસલિયા ગામમાં રામજી મંદિરના લાભાર્થે સમસ્ત ગ્રામજનો દ્વારા એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથા અને રામાપીર બાપાનું પાંચ દિવસનું સમાધિ આખ્યાન યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમ વિક્રમ સંવત ૨૦૮૨ ના જેઠ સુદ બીજ સોમવાર, તારીખ ૧૮ મે ૨૦૨૬ થી શરૂ થઈને…
