વડાપ્રધાનના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
જીતુ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા ધ ગ્રેટ વર્લ્ડ, સોમનાથ આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર એવા દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં આસ્થા અને અસ્મિતાને ડગાવી શક્યા નથી અને તે અડીખમ અને અવિચલ રહ્યું છે. આવતા ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પધારવાના છે. તેના ઉપલક્ષમાં…
