Headlines

પોરબંદરમાં એમ.ઈ.એમ. સ્કૂલનું રૂ. ૧૦.૪૫ કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ શરૂ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરના કમલાબાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલના આધુનિક નવનિર્માણ પ્રોજેક્ટને હવે વેગ મળ્યો છે. અંદાજિત રૂ. ૧૦.૪૫ કરોડના ખર્ચે તૈયાર થનારા નવા શૈક્ષણિક સંકુલ માટે જૂના અને જર્જરીત બિલ્ડીંગને દૂર કરી નવા બાંધકામની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. શહેરના મધ્યભાગમાં આવેલી આ સ્કૂલના આધુનિકીકરણને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને…

Read More

પોરબંદરના કર્લી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવા રૂ. ૫૯ લાખની કામગીરી શરૂ, પર્યાવરણ અને આરોગ્યમાં સુધારાની આશા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરના કર્લી જળાશયમાં વર્ષોથી ફેલાયેલી ગાંડીવેલ (જળકુંભી) હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવા માટે અંદાજિત રૂ. ૫૯ લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન…

Read More

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા રેલવે કર્મચારીઓનો સન્માન

ધ ગ્રેટ વર્લ્ડ,ભાવનગર આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા તારીખ 05 મે, 2026 (મંગળવાર)ના રોજ ઓફિસર ક્લબ, ભાવનગર પરા ખાતે રેલવે કર્મચારીઓના સન્માન માટે એક ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો શુભારંભ સંગઠનની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્મા દ્વારા દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યો. કાર્યક્રમની અધ્યક્ષતા કરતાં તેમણે મંડળના 50…

Read More

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન તણાવ વધતા વૈશ્વિક ચિંતા તેજ

ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગુરુવારે વહેલી સવારે અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોને જણાવ્યું હતું કે પર્શિયન ગલ્ફ વિસ્તારમાં વધારાના નૌકાદળ અને surveillance aircraft તૈનાત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ઈરાન તરફથી તાજેતરમાં આપવામાં આવેલા ચેતવણીભર્યા નિવેદનો બાદ લેવામાં…

Read More

હરિદ્વારની પવિત્ર ભૂમિ પર ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન: પિતૃ મોક્ષાર્થે ભક્તિનો સંગમ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરદેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં અને ગંગાજીના તટ પર આવેલા પવિત્ર યાત્રાધામ હરિદ્વાર ખાતે આગામી જૂન માસમાં એક ભવ્ય આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’ માં ભાવનગરના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાશે.​આ ધાર્મિક મહોત્સવની વિગતવાર માહિતી આપતા આયોજકોએ જણાવ્યું છે કે, કથાનો મંગલ પ્રારંભ તા….

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

પોરબંદર જવાહર નવોદય વિદ્યાલય ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતો નિવારવા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓએ સ્કૂલ/ કોલેજોમાં તથા જાહેર સ્થળોએ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવા ટ્રાફિક પોલીસને સૂચના આપેલ હોય જે અંતર્ગત આજરોજ ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોરબંદર જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું….

Read More

કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો

– ચાર પેકેટમાં સાડા ચાર કિલો જેટલા ચરસના જથ્થા સંદર્ભે પોલીસ તપાસનો ધમધમાટ – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 2.27 કરોડના આ મુદ્દામાલને કબજે લઈ,…

Read More

ભાવનગરના આંગણે પ્રથમવાર મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)નો રોમાંચ: દેશભરના ફાઈટરો વચ્ચે જામ્યો જંગ

હર્ષ રાવલ, ભાવનગર ​ભાવનગરના રમતગમત ઇતિહાસમાં એક નવું સોપાન ઉમેરાયું છે. શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ વખત મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ફાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્તરની લોકપ્રિય રમતને જોવા માટે ભાવનગરના રમતપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ભરાઈ ગયું હતું. સામાન્ય રીતે મોટા મેટ્રો શહેરોમાં જોવા મળતી આ…

Read More

ભાવનગરમાં વિશ્વ રેડક્રોસ દિવસની ભવ્ય ઉજવણી: રક્તદાન અને મેડિકલ કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી ૮ મે, ૨૦૨૬ ને શુક્રવારના રોજ ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ નિમિત્તે માનવતાના સેવા કાર્યોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ‘માનવતામાં એકતા’ થીમ પર આધારિત આ ઉજવણીના ભાગરૂપે દિવાનપરા રોડ પર આવેલા રેડક્રોસ ભવન ખાતે સવારથી સાંજ સુધી લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં જોડાવા માટે શહેરની ધર્મપ્રેમી જનતાને…

Read More