Headlines

૮ મી મે વિશ્વ રેડ ક્રોસ ડે નિમિતે વિવિધ જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

દરરોજ અલગ અલગ જનસેવા ના કાર્યો દ્વારા રેડક્રોસ ભાવનગર દ્વારા ઉજવણી કરાશે ખાતે યોજાશે. તા.6 મે ના રોજ થેલેસેમિયા,કેન્સર,હિમોફિલિયા, કીડની ના દર્દી અને બાળકો માટે આનંદ મેળામાં મનોરંજન કાર્યક્રમ સાંજે 6 થી 9 સુધી જવાહર મેદાન, ભાવનગર ખાતે યોજાશે.તા.7 મે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ તથા દાતના રોગ નું નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન સવારે…

Read More

અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ લખી ગુજરાતીમાં વાર્તા, આ રીતે રાજયની સૌ પ્રથમ બુક પ્રકાશિત કરી  ભાવનગરની જ્ઞાનમંજરી શાળાએ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૪ ભાવનગરની શ્રી જ્ઞાનમંજરી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોની જેમ ભાષાને પણ ખૂબ જ મહત્વ અપાય છે. ધોરણ – ૧૦માં ‘વાર્તાલેખન’ નામનો મુદ્દો તેઓના અભ્યાસક્રમમાં છે. વર્ગમાં આ મુદ્દો ભણાવતી વખતે (પરીક્ષામાં પૂછાય એ રીતે) મુખ્ય નિયમો અને ઉદાહરણ સ્વરૂપે વાર્તાઓ કરાવ્યા પછી આધુનિક વાર્તાલેખન વિધાર્થી પાસે કરાવવાનું વિચાર્યું. આ…

Read More

ભાવનગર અને અલંગમાં રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સનો પ્રારંભ: તાલીમાર્થીઓને સ્ટાઈપન્ડ પણ મળશે

ધ ગ્રેટ વર્લ્ડ, અલંગ ​ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર અને સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીના સહયોગથી જિલ્લાના યુવાનો માટે રોજગારીલક્ષી સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. માનવ સેવાની સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા ૧૦ પાસ ઉમેદવારો માટે ભાવનગર અને અલંગ ખાતે વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સ શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમ…

Read More

પોરબંદર પોલીસે વાહન ચાલકોને પ્રાથમિક સારવાર અને સીપીઆર તાલીમ આપી

માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આયોજન થયું પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આયોજન સંપન્ન પોરબંદરસમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરમાં પણ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી…

Read More

દ્વારકા માર્ગ પર ખાનગી બસ પલટી જતાં દોઢ ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        દ્વારકા નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પલટી જતા તેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.      આ સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર કુરંગા ચોકડી નજીક આવેલા એક સી.એન.જી. પંપની…

Read More

પાલિતાણા મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓની રમતક્ષેત્રે વધુ એક યશકલગી

પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ. કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ -કોમર્સ કૉલેજ, પાલિતાણાની વિદ્યાર્થિનીઓએ પાલિતાણાના આદર્શ હણોલ ગામે સાસંદ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરીત આત્મનિર્ભર હણોલ ગ્રામીણ ખેલકુદ મહોત્સવ-૨૦૨૬ મા જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતાં નારગેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, વૉલીબોલ તથા રસ્સાખેચમા દ્વિતીય સ્થાન, ગોળાફેકમા નિશા ચૌહાણ પ્રથમ, મેન્સી…

Read More

રાણાવાવના રાણા-કંડોરણા ગામની સીમમાંથી રુ. 1.28 સાથે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લેતી પોરબંદર એલ.સી.બી.

પોરબંદર નો કેતન ખુંટી નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસોને બોલાવીને પોતાના ફાયદા માટે જુગાર રમાડતો હતો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર એલસીબી પોલીસે એક પૂર્વ બાતમીના આધાર પર રાણા કંડોરણા સીમમાં એક મકાનમાં રેડ કરી પાંચ શખ્સોને રૂ 1.28 લાખ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. કેતન ખુંટી નામનો એક પોતાના અંગત ફાયદા માટે…

Read More

ખંભાળિયામાં ઈક્કો કાર ચાલકની પ્રામાણિકતા

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન…

Read More

રવિવારે આકાશવાણી રાજકોટ પર ગારીયાધારના કવિ જગદીશ ગોહેલ “દોસ્ત”નો રેડિયો કાર્યક્રમ – કાવ્ય મંજરી

ધ ગ્રેટ વર્લ્ડ, ગારીયાધારગારિયાધારના કવિ- લેખક; દરજી જ્ઞાતિ અને ગોહેલપરિવારનુ ગૌરવ , કલાપી વાળા જગદિશ ગોહેલ“દોસ્ત”ની લખેલી કવિતાઓનો એક ખાસ રેડિયો કાર્યક્રમ આકાશવાણી રાજકોટના ૭૧ મા સ્થાપના દિવસનિમિત્તે તા ૪.૧.૨૦૨૬ ને રવિવારના રોજ સવારે૮ :૫૦ મિનિટે કાવ્ય ધારા (કાવ્ય મંજરી) અંતર્ગત આકાશવાણી રાજકોટ ઉપરથી પ્રસારિત થશે. તો શ્રોતામિત્રો/ સાહિત્યકારો /સાહિત્યરસિકો અનેરેડિયો મિત્રો ને આ કાર્યક્રમ…

Read More

સ્પેશ્યિલ ખેલ મહાકુંભના સત્ર 2024-25 દિવ્યાંગ કેટેગરી, જિલ્લા સ્તરની રમતગમતમાં ભાવનગર રેલવેના દિવ્યાંગ કર્મચારીનો ઉત્કૃષ્ટ દેખાવ

ભાવનગરદિવ્યાંગ લોકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાતા જીલ્લા લેવલના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ લોકો માટે તારીખ:- 18 અને 19 જાન્યુઆરી, 2025 ના રોજ સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે આયોજીત થયેલ.જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે ગોળા ફેંક (Shot Put) અને ચક્ર ફેક (Discuss Throw) દિવ્યાંગ કેટેગરી ‘ડી’, વય જૂથ ૧૬ થી ૩૫…

Read More