ભાવનગરમાં રિક્ષા ચાલક પર હુમલો અને લૂંટ: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટીયા સાથે લોહીલુહાણ કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, રિક્ષા ચાલક પોતાની રિક્ષા (નંબર GJ 23 X 5634) લઈને મુસાફરો સાથે ગંગાજળીયા તળાવ તરફ જઈ રહ્યા હતા. તલાવડી ચોકડી પાસે પહોંચતા, મોબાઈલ પર વાત…
