Headlines

ચોગઠ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: મુકેશ રાઠોડનો ભવ્ય વિજય

​લક્ષ્મણભાઈ બારૈયાની રણનીતિ અને મહેનત રંગ લાવી; વિજય ઉત્સવ સાથે વિજેતા ઉમેદવારને વધાવ્યા ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લા પંચાયતની હાઈપ્રોફાઈલ ગણાતી ચોગઠ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ રાઠોડનો ભવ્ય વિજય થયો છે. આ વિજય પાછળ અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી અને ભાવનગર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લક્ષ્મણભાઈ બારૈયાની અથાગ મહેનત અને…

Read More

હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન

હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન ​૧લી મે ગુજરાત સ્થાપના દિવસના અવસરે શાળાના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન ​તળાજા: શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન તળાજા તાલુકાની જાણીતી શૈક્ષણિક સંસ્થા, શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ – હબુકવડ દ્વારા આગામી ૧ મે ૨૦26, શુક્રવારના રોજ વાર્ષિકોત્સવ **”વૈશાખનો વાયરો”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસના પાવન…

Read More

નવારતનપર લાઈબ્રેરીની ચાવી પ્રવીણ મકવાણાએ પડાવી લેતા ઋત્વિક કંટારીયાની સરપંચને ફરિયાદ: સરપંચ ચાવી પરત મેળવવા એક્શન મૂડમાં

પંચાયતની જગ્યામાં ઉભા કરાયેલા ગેરકાયદે શોપિંગ મોલને હટાવવા નોટિસ બાદ હવે કડક કાર્યવાહીની સતત પાંચમી વખત સરપંચની તૈયારી ​ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર નવારતનપર ગામમાં પંચાયતની માલિકીની લાઈબ્રેરીની ચાવી પરત મેળવવા માટે સરપંચ ગૌતમ બારૈયા અત્યારે ફૂલ એક્શન મૂડમાં જોવા મળી રહ્યા છે. એક તરફ આજે તાલુકા પંચાયતની બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે…

Read More

ભાવનગરમાં બાળકોમાં ન્યુમોનિયાની આધુનિક સારવાર અંગે ‘પેસ’ મોડ્યુલ હેઠળ તબીબો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

​ ​વિશ્વભરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ માટે જવાબદાર ન્યુમોનિયાને નાથવા ભાવનગર, અમરેલી અને બોટાદના 45થી વધુ તબીબોએ માર્ગદર્શન મેળવ્યું ​બાળકોમાં થતો ન્યુમોનિયા વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ દર વર્ષે આશરે 7 લાખ બાળકો આ રોગને કારણે જીવ ગુમાવે છે, જેમાં ભારતનો હિસ્સો અત્યંત…

Read More

નવા રતનપર બેઠક પર ભારે મતદાન: ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

ભાવનગર તાલુકા પંચાયતની હાઈપ્રોફાઈલ સીટ પર 70% થી વધુ મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે બેઠક પર સમગ્ર જિલ્લાની નજર ટકેલી હતી, તેવી ભાવનગર તાલુકા પંચાયતની નવા રતનપર બેઠક પર ગઈકાલે ભારે ઉત્સાહ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. આ બેઠક પર રેકોર્ડબ્રેક 70% થી વધુ મતદાન નોંધાયું છે. ​ભારતીય…

Read More

ઘાટરવાળા ગામ દ્વારા નવનિર્મિત શ્રી શિવ મંદિર તેમજ શ્રી રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવમાં સંત પૂ.સીતારામબાપુ સહિત સંતો મહંતો પધારીને આશિર્વચન આપશે. કુંઢેલી, તા.27 સોમવારતળાજા તાલુકાના ઘાટરવાળાના ગામજનો દ્વારા નિર્માણ પામેલા નૂતન શિવ મંદિર તેમજ રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભેર પ્રારંભ થયો છે. શ્રી ઘાટેશ્વર મહાદેવ શિવ પંચાયત તથા રામદેવપીર બાપાના પરિવાર સાથેની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ તા. 29 ને બુધવારે…

Read More

નવા રતનપર સીટ પર 71.57% મતદાન: કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર અને છાવણીઓમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

જૂના રતનપર 75% સાથે સૌથી મોખરે, રામપર 73.83%, નવા રતનપર 70.41% અને સુરકામાં 69% મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે નવા રતનપર તાલુકા પંચાયત સીટ પર આજે લોકશાહીનો પર્વ ઉજવાયો હતો. સવારના સાત વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આ બેઠક પર મુખ્યત્વે ભારતીય…

Read More

તળાજાની શાળાનો નવતર પ્રયોગ: મોબાઈલનું વળગણ છોડાવવા શરૂ કર્યું ‘વાંચન અભિયાન’

​“પુસ્તક વાંચો અને 5 રૂપિયા કમાઓ” યોજના દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો તરફ વાળવા એમ.કે. ટેકનો સાયન્સ સ્કૂલની અનોખી પહેલ હરેશ જોશી, તળાજા ​આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ મોબાઈલના માયાવી જગતમાં ખોવાયેલા રહે છે, ત્યારે ભાવનગર જિલ્લાના તળાજામાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી કદમ ઉઠાવવામાં આવ્યું છે. તળાજા ખાતે આવેલી એમ.કે. ટેકનો સાયન્સ…

Read More

નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી

નવા રતનપરમાં પત્રિકા કાંડ: સરપંચ ગૌતમ બારૈયા મેદાનમાં, ગંદુ રાજકારણ ખેલનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી ​ભાવનગર: નવા રતનપર સીટ પર ચૂંટણી માહોલ ગરમાયો છે ત્યારે પત્રિકા યુદ્ધને લઈને જગદીશ બારૈયાના ખુલાસા બાદ હવે સરપંચ ગૌતમ બારૈયાએ પણ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા છે. ગૌતમ બારૈયાએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોવાથી…

Read More

રેડક્રોસ ભાવનગર દ્વારા બાળ આનંદ મેળા જવાહર મેદાન માં રક્તદાન કરનાર રક્તદાતાઓ ને ત્રણ પ્રવેશ પાસ વિનામૂલ્યે આપવા માં આવશે

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨ ભાવનગર માં વેકેશન ની સિઝન માં બાળકો માં ધૂમ મચાવનાર બાળ આનંદ મેળો શહેર ના જવાહર મેદાન, ખાતે શરૂ થયો છે,આ ભવ્ય બાળ આનંદ મેળો જંગલ સફારી, બીચ બર્ડ હાઉસ અને જલપરી ના આકર્ષણ સાથે શહેર માં ધૂમ મચાવશે જેની સાથે જન સેવા નું કાર્ય પણ મેળા આયોજક દ્વારા કરવા માં…

Read More