નવારતનપરના સરપંચનો પંચાયતની લાઇબ્રેરી અંગે નવો ખુલાસો: વિદ્યાર્થીઓ માટે જ ખુલ્લી છે અને રહેશે લાઇબ્રેરી
ગેરકાયદે પ્રવૃત્તિ કે અંગત ધંધા માટે પંચાયતની મિલકતનો ઉપયોગ નહીં ચલાવી લેવાય, નિયમો સાથે વિદ્યાર્થીઓને નવેસરથી જવાબદારી સોંપાશે ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવારતનપર ગામના હિંમતવાન સરપંચ તરીકે ઓળખાતા ગૌતમ બારૈયાએ ગામની લાઇબ્રેરી બંધ કરાવી હોવાના અક્ષેપોનું ખંડન કરતા મહત્વનો ખુલાસો કર્યો છે. સરપંચે જણાવ્યું છે કે, લાઇબ્રેરીનો વહીવટ અગાઉ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ પાસે…
