World Sparrow Day : ઉગામેડી ગામે વિના મૂલ્યે ચકલી માળા વિતરણ
મૂકેશ પંડિત, ઊગામેડી 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી નિમિતે ઉગામેડી ગામે ર. વિ. ગો. વિદ્યામંદિરમાં વિના મૂલ્યે ચકલી માળા વિતરણ થયું છે. લાલજીભાઈ.પટેલ (ધર્મ નંદન ડાયમંડ -સુરત)ના આર્થિક સહયોગ થી 6000 ચકલી માળા નું વિતરણ વિના મૂલ્યે ઉગામેડી પંથકમાં થઈ રહ્યું છે. ઉગામેડી ગામે શ્રી ર. વિ. ગો. વિદ્યામંદિરમાંવિના મૂલ્યે ચકલી માળા વિતરણ…
