Headlines

ખંભાળિયામાં ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે જિલ્લા સંકલન બેઠકમાં મહત્વના નામોની ચર્ચા કરાઈ

– અનામત બેઠક હોવાથી જિલ્લા પંચાયતમાં એકમાત્ર ઉમેદવારનું નામ ચર્ચામાં – – સાંસદ, ધારાસભ્યો વિગેરેની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા,(કુંજન રાડિયા)       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો મોટાભાગની બેઠકોમાં હાથ ઉપર રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં આગામી દિવસોમાં સત્તારૂઢ થનારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના…

Read More

​લોકશાહીનો ઉત્સવ: ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભારે મતદાન

​🏠 ગુજરાત (Gujarat) ​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ​ગુજરાતની 75 નગરપાલિકાઓ અને 10 જિલ્લા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, સરેરાશ 66.4% મતદાન નોંધાયું છે, જેમાં આદિવાસી પટ્ટામાં 75% થી વધુ મતદાન જોવા મળ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની જીતના દાવા કર્યા છે. જોકે,…

Read More

લાખણકા તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌહાણનો ભવ્ય વિજય

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકા પંચાયતની લાખણકા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન દીપકભાઈ ચૌહાણે ભવ્ય વિજય મેળવી પ્રજાનો અવિચળ વિશ્વાસ જીત્યો છે. નવા રતનપર ગામની દીકરી તરીકે ઓળખાતા રેખાબેન ચૌહાણ છેલ્લા ઘણા સમયથી સેવા, સંસ્કાર અને વિકાસના સૂત્ર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સતત લોકસંપર્ક જાળવી જનહિતના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે. સામાન્ય પરિવારો,…

Read More

નવા રતનપર બેઠક પર ભાજપના જગદીશ બારૈયાનો જવલંત વિજય: અસામાજિક તત્વો સાથેના સંગાથના કારણે કોંગ્રેસની કારમી હાર

કોંગ્રેસની નકારાત્મક રણનીતિ અને અસામાજિક તત્વોનો સંગાથ હારમાં પરિણમ્યો; વિજેતા જગદીશ બારૈયાનું સામૈયા અને ભવ્ય રેલી સાથે ગ્રામજનો દ્વારા સ્વાગત ​નવા રતનપર: ભાવનગર તાલુકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્રતિષ્ઠાભરી ગણાતી નવા રતનપર તાલુકા…

Read More

હાથબમાં હર્ષાબેન ધાપા અને ભુભલીમાં જડીબેન હરકટનો ભવ્ય વિજય

હાથબમાં હર્ષાબેન ધાપા અને ભુભલીમાં જડીબેન હરકટનો ભવ્ય વિજય ​ભાવનગર: ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાની પકડ મજબૂત બનાવી છે. ચૂંટણી પરિણામોમાં ઠેર ઠેર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. ​સૌથી વધુ ચર્ચિત પરિણામોમાં, હાથબ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષાબેન વિશાલભાઈ…

Read More

ખંભાળિયા નગરપાલિકામાં ચૂંટણીમાં પરિણામ પૂર્વે જ વોર્ડ નંબર છ બિનહરીફ જાહેર

– વોર્ડ નં. 8 માં પણ એક સદસ્યા બિનહરીફ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂર્વે જ વોર્ડ નંબર 6 ના તમામ ચાર સભ્યો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે વોર્ડ નંબર 8 માં પણ એક મહિલા સદસ્યા બિનહરીફ બન્યા છે.  …

Read More

નવા રતનપર બેઠક પર ભારે મતદાન: ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

ભાવનગર તાલુકા પંચાયતની હાઈપ્રોફાઈલ સીટ પર 70% થી વધુ મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે બેઠક પર સમગ્ર જિલ્લાની નજર ટકેલી હતી, તેવી ભાવનગર તાલુકા પંચાયતની નવા રતનપર બેઠક પર ગઈકાલે ભારે ઉત્સાહ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. આ બેઠક પર રેકોર્ડબ્રેક 70% થી વધુ મતદાન નોંધાયું છે. ​ભારતીય…

Read More

​પોરબંદર: ચૂંટણી ટાણે સુરક્ષા વ્યવસ્થાને લઈ એસપી ભગીરથસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન

​‘નિર્ભય થઈને મતદાન કરો, પોલીસ તમારી સુરક્ષા માટે સજ્જ છે’: કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થા અને પોલીસની સજ્જતા અંગે મહત્વની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન…

Read More

​“કુપાત્રને દાન અને અયોગ્યને મતદાન ક્યારેય ન કરાય”: પોરબંદરના જાણીતા એડવોકેટ ભરત લાખાણીનો મતદારોને માર્મિક અનુરોધ

​લોકશાહીના પર્વે જ્ઞાતિ-જાતિના વાડાઓથી ઉપર ઉઠી પોરબંદરના ઉજ્જવળ ભવિષ્ય માટે 100% મતદાન કરવા પ્રબળ અપીલ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણીએ આગામી ચૂંટણીના પર્વે પોરબંદરના હિતમાં અને જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી મતદારોને એક વિશેષ અપીલ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો સંદેશ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ…

Read More

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર સજ્જ: ચુસ્ત બંદોબસ્ત અને કડક કાર્યવાહીનો એક્શન પ્લાન જાહેર

​મહાનગરપાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન માટે 34 અતિસંવેદનશીલ બુથો પર વિશેષ નજર, હજારો વાહનોનું ચેકિંગ અને અસામાજિક તત્વો સામે પાસા-તડીપારના પગલાં ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર: ​પોરબંદર જિલ્લામાં આગામી ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી…

Read More