પહેલી ધારની વાત : નારન બારૈયા : બૂબુડાનાથનું ‘ગ્લોબલ વોર્નિંગ’ પુરાણ: ટ્રમ્પની ટ્રેજેડી, પુતિનનો પસ્તાવો અને મોદીનું ‘મીડિયા-મેનેજમેન્ટ’!
પહેલી ધારની વાત : નારન બારૈયા બૂબુડાનાથનું ‘ગ્લોબલ વોર્નિંગ’ પુરાણ: ટ્રમ્પની ટ્રેજેડી, પુતિનનો પસ્તાવો અને મોદીનું ‘મીડિયા-મેનેજમેન્ટ’! ગઈકાલે રાત્રે સંત બૂબુડાનાથ જ્યારે કાલભૈરવના દિવ્ય વાહનમાંથી સીધા ‘જીઓ-પોલિટિકલ એનાલિસ્ટ’ના અવતારમાં પ્રગટ થયા, ત્યારે એમની પોતાની દિવ્ય અને ભવ્ય પૂંછડીનો લય કોઈ સુપરસોનિક મિસાઈલ જેવો હતો. એમણે પોતાની એક ભવ્ય અને દિવ્ય આંખ દબાવીને મને અત્યંત ગંભીર…
