જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬
જન્મદિન શુભેચ્છા
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના પીઢ પત્રકાર જગદીશભાઈ દત્તાણીનો આજે જન્મદિવસ છે. તા. 01-06-1956 ના દિને જન્મેલા જગદીશભાઈ આજે 70 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. હાલ તેઓ વાડીનાર પંથકના વરિષ્ઠ પત્રકાર સાથે વડીનાર- સિંગચ લોહાણા સમાજના ઉપપ્રમુખ અને વાડીનાર ગૌસેવા સમિતિના પ્રમુખ પણ છે. સામાજિક તેમજ ધાર્મિક કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહેતા જગદીશભાઈ દતાણીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નં. 9925303318 શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
