જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫ (ફોટો: કુંજન રાડિયા)
Month: January 2025
ખંભાળિયાની વિજય હાઈસ્કૂલનું ગૌરવ : એન.સી.સી. કેડેટ્સની બી.એસ.એફ અને આર્મીમાં પસંદગી
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૫ (ફોટો: કુંજન રાડિયા)
બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
કિલેશ્વર નેસ ખાતે માનવ હાડપિંજર પડ્યા હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળેલા હાડપિંજર અંગે પોલીસ તપાસ બે અજાણી વ્યક્તિએ લાંબા સમય પૂર્વે અગમ્ય કારણોસર આંબલીના ઝાડ સાથે સફેદ સૂતરની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું પ્રાથમિક રીતે જાહેર ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. પ્રશાંત બ્રહ્મભટ્ટએ […]
ખંભાળિયાથી પોરબંદર જતી બસમાં મહિલાએ એક શખ્સને આઘું ખસવાનું કીધું: માથાકૂટ થઈ ગઈ
મહિલાએ ગાળો બોલવાની ના પાડી તો વાછોડાના શખ્સે ખંભાળિયાની મહિલા સાથે રહેલા એક માણસ સાથે જપાજપી પણ કરી નાખી પોરબંદરખંભાળિયા થી પોરબંદર જઈ રહેલી એક બસ બગવદર નજીક સોઢાણા ગામ પાસે પહોંચતા મધ્યપ્રદેશ વતની એવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હરીપર ગામે રહેતી એક મહિલાએ તેની બાજુમાં બેઠેલા પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક શખ્સને થોડી […]
સરપંચ અને તેની ટીમના માણસોએ પીજીવીસીએલની ટીમના માણસોને બોલેરામાંથી બહાર ખેંચી ખેંચીને માર્યા
સરપંચે પોતે પોતાના હાથમાં પાઇપ ધારણ કર્યો અને… પીજીવીસીએલનું ટીમવર્ક: પીજીવીસીએલની ટીમ ગોસા ગામે વીજ બીલની ઉઘરાણી અને ચેકિંગ કરવા માટે ગઈ હતી સરપંચનું ટીમ વર્ક : પીજીવીસીએલની ટીમે ચેકિંગના જે ફોટા અને વીડીયો-ઓડિયો રેકોર્ડ કર્યા હતા તે પણ કઢાવી નાખ્યા ગોસાના સરપંચ પોલાભાઈ અને તેમની ટીમ સામે પીજીવીસીએલની ટીમે ફરિયાદ નોંધાવી પોરબંદરએક તરફ ભારતીય […]
પોરબંદરમાં બાઇકની ચાવી વડે કાકા ઉપર ભત્રીજાનો લોહિયાળ હુમલો
કાકાને આંખની નીચેના ભાગે ચીરા પાડી દીધા અને ટીકા પાટુથી ઢોર માર મારી ગાળો આપી પોરબંદરપોરબંદરમાં એક યુવકે પોતાના કાકા ઉપર બાઈકની ચાવી વડે હુમલો કરીએ લોહી કાઢી નાખ્યું હતું. આ સાથે ઢિકા પાટુ અને મકાનો માર તો માર્યો જ હતો, તે ઉપરાંત કાકાને ગાળો પણ આપી હતી.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે […]
કુતિયાણાના સુમાર વેકરા કાંઠે ભાદર જાપાના શખ્સનો મજૂર યુવક ઉપર હુમલો
રાણાભાઇ રાહુલના પિતા સાથે બેસતા હતા એનો રાહુલને વાંધો હતો લોખંડના પાઇપ અને ચાકુના આડેધડ ઘાથી રાણાભાઇ ને લોહિયાળ ઇજાઓ: પોલીસ ફરિયાદ પોરબંદરકુતિયાણાનો એક મજૂર યુવાન ભાદર જાપાનાં એક વડીલ સાથે ઉઠતો બેસતો હતો પરંતુ એ વડીલના દીકરાને આ યુવાન તેના પિતાજી સાથે બેઠક રાખે એનો વાંધો હતો કારણ કે એ બંને પિતા પુત્ર વચ્ચે […]
તત્વભેદ : પ્રો. પ્રવિણ સલિયા: તમને કક્કો આવડતો નથી! (ભાગ 2)
તત્વભેદ ગુજરાતી ભાષા શીખવનારે ગુજરાતી કક્કાના સાચા ઉચ્ચારો કરી, વિદ્યાર્થીઓને સાચા ઉચ્ચારો શીખવવા જોઈએ. એ ઉચ્ચારણમાં અઘરા ધ્વનિઓમાં ‘સ’, ‘શ’, અને ‘ષ’ છે અને ‘ચ’,’છ’, ‘જ’, ‘ઝ’, પ્રમાણમાં સહેલા છે તેમ છતાં ‘જ’-‘ઝ’, ‘ચ’-‘છ’, અને ‘છ’-‘સ’ સમાન રીતે ઉચ્ચારી લોકો કક્કાની અઘુરી કેળવણી અભિવ્યક્ત કરે છે. એટલે સાચા ઉચ્ચારથી વાકેફ થવા પ્રયત્ન કરીએ. આજે એ […]
જામખંભાળિયામાં 30મીએ યોજાનાર ખેડૂત સંમેલનમાં વિશાળ હાજરી આપવા કિસાન નેતા ભરતસિંહ તરેડીનો અનુરોધ
ભાવનગરસૌરાષ્ટ્રમાં દ્વારકાના જામ ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે અને આ સંમેલનમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડૂતોને બહોળી સંખ્યામાં હાજરી આપવા ભાવનગરના કિસાન નેતા એવમ્ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ તરેડીએ આહવાન આપ્યું છે. કિસાન નેતા ભરતસિંહ પોપટભા વાળાએ જણાવ્યું કે તા.૩૦/૧/૨૦૨૫ ને ગુરુવારે સવારે ૯/૩૦ કલાકે ભગવાન શ્રીકૃષ્ણના ધામ દ્વારકા […]
