Tuesday July 29, 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

તા.૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે “Nothing Like Voting, I Vote For Sure” થીમ પર યોજાશે કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, બુથ લેવલ ઑફિસર્સ, યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે ગાંધીનગરતા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ […]

૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે ગાંધીનગરરાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ […]

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો-2025: હિન્દુ સમાજના વિરાટ સેવાયજ્ઞને લોક સમક્ષ મૂકવાનું કાર્ય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના આયોજનથી કર્યું છે: અમિત શાહ

ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ગાંધીનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા હિન્દુ સમાજની સામાજિક અને ધાર્મિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ […]

28મી જાન્યુઆરીની ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ

ભાવનગરઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ કારણોસર, 28 જાન્યુઆરી, 2025 (મંગળવાર) ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનથી ચાલવા વાળી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન (12941) સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 28.01.2025 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ […]

વાવડીમાં ચામુંડા માતા અને ભોળાનાથ મહાદેવના મંદિરમાં 1 લાખની માલમત્તાની ચોરી

તા 22 ની રાત્રિના તસ્કરોએ હાથ અજમાવ્યો: માતાજીના ચાંદીના છત્તરો,મુંગટ,ત્રીશુલ તેમજ સોનાની નથ, રોકડ અને મહાદેવ મંદિરની દાનપેટીની રોકડ રકમ પણ તસ્કરો બઠાવી ગયા ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામે આવેલ ભોળાનાથ મહાદેવ મંદિર અને ચામુંડા માતાજીના મંદિરના ગઈકાલ રાત્રિના સોના ચાંદીના માતાજી ના આભૂષણો તેમજ રોકડ સહિત લગભગ એક લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થઈ […]

સંજય-સપના @ બંટી-બબલી પોરબંદર શહેર જલારામ ક્રેડીટ સોસાયટીના મુખ્ય સુત્રધારને પ્રયાગરાજ (યુ.પી.) ખાતેથી પકડી પાડતી પોરબંદર સીટી ડીવાયએસપી ઋતુ રાબાની ટીમ

પોરબંદરમાં એક દંપતી જલારામ ક્રેડિટ સોસાયટી બનાવીને થાપણદારોનો કરોડોનો મુંડો કરી જનાર સંજય દાવડા ઝડપાયો સંજય અને સપનાના પુત્ર મનને રોકાણકારોને પૈસા અપાવી દઈશું અપાવી દઈશું એમ કહીને થાપણદારોને લાંબા સમય સુધી ઉલ્લુ બનાવ્યા પોરબંદરપોરબંદરમાં જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં સાડા છસો જેટલા થાપણદારો અને સભાસદોને ફસાવીને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતા […]

ગુજરાતમાં દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન: ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો ગાંધીનગરપંચાયતથી લઈને પાર્લામેન્ટ અને આંગણવાડીથી લઈને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આજે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના […]

બેટ દ્વારકામાં ડિમોલિશન સંદર્ભે વકફ બોર્ડે તેમની ગણાવેલી જમીન અંગે હાઇકોર્ટમાં સરકાર પક્ષે વિવિધ રજૂઆતો

સરકારી ગૌચર જમીન પર કબ્રસ્તાનના બદલે મદરેસા છે હથિયારો તેમજ ડ્રગ્સ છુપાવવા માટે આ જગ્યાનો ઉપયોગ થતો હોય, તેવા અનેક કેસો પણ થયેલા છે આ જગ્યા સાથે સંકળાયેલા વ્યક્તિઓ પર હથિયારોના કેસો: ભૂતકાળમાં 14 જેટલી પોલીસ ફરિયાદો પણ થઈ હતી આ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ દેશની સુરક્ષા તથા સલામતી માટે ભયજનક કુંજન રાડિયા, જામ ખંભાળિયા, […]

ઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના 8 માછીમારો જેલ હવાલે

તવશીન જુનસ સંઘાર, અશગર જુનસ સંઘાર, હારુન કાસમ સુંભણીયા, ફયાઝ દાઉદ ચબા ગની રજાક ગંઢાર, ઇમરાન દાઉદ ગાઝીયા, સાબીદ સલેમાન ઓસમાણ સુંભણીયા અને હસન મામદ સંઘાર ટાપુ વિસ્તારમાં મંજૂરી વગર જતાં ઝડપાયા હતા જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Back to Top