Saturday July 26, 2025

મેયર ભરતભાઇ બારડના માતા સ્વ. ગીરજાબેનનું નિધન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો

ભાવનગરતારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભાવનગર મહાનગરના મેયર ભરતભાઇ બારડના માતુશ્રી સ્વ. ગિરજાબેન મણીભાઈ બારડનું ૮૧ વર્ષની ઉંમરે દેહાવસાન થતાં શહેર સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં જોડાયા હતાં. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ […]

પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેચતા બે વ્યક્તિઓની ધરપકડ

પશુઓને ઘાસચારો નાખવાના સ્થળની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા ન થતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ પોરબંદરપોરબંદરમાં તંત્ર દ્વારા પશુઓને લોકોએ લોકોએ કઈ જગ્યાએ ઘાસચારો નાખવો તેનું કોઈ ચોક્કસ સ્થળ ફિક્સ કર્યા વગર જાહેરમાં ઘાંચ ઘાસચારો ચારો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો અમલ શરૂ કરી દીધો છે તેનો ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યો છે અને લોકોમાં ભયંકર […]

પોરબંદરના ખારવાડમાં ઘરનો દરવાજો ખખડતા ચાર વ્યક્તિઓએ યુવકને માર માર્યો

યુવકને ધક્કો મારીને પછાડી દેવામાં આવતા માથામાં ભારે ઈજા થઈ પોરબંદરપોરબંદરમાં અમુક વિસ્તારમાં તો તમારા ઘરનો દરવાજો જરા મોટી અવાજે ખખડે તો પણ માથાભારે તત્વો તમને ખખડાવી નાખે છે અને ક્યારેક તો ધબધબાવી પણ નાખે છે. હદ થઈ ગઈ કહેવાય. પોરબંદરના ખારવા વાળ દરજી ફળિયામાં એક વ્યક્તિના ઘરનો દરવાજો ભટકાવાનો અવાજ અવારનવાર આવતો હોવાને કારણે […]

Back to Top