Saturday July 26, 2025

દરિયામાંથી બીનવારસુ લાશ મળી આવી હતી: રાહુલ શાહ હત્યા કેસમાં રાજુ ઓડેદરાને જામીન અપાવતા એડવોકેટ ભરત લાખાણી

પોરબંદરમાં ખુનકેસના આરોપીને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ એડવોકેટ ભરત લાખાણી જીતેન્દ્ર પાલા, પોરબંદર પોરબંદરમાં ૨૦૨૨ માં દરીયામાંથી એક બીનવા૨સ લાશ મળેલી હોય અને ત્યા૨બાદ પોલીસ તપાસમાં તે લાશ રાહુલ શાહની હોવાની જાહેર થયેલુ હતું. અને બીનવારસી લાશ હોવાના કા૨ણે તેને જામનગ૨ની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી. ત્યારબાદ અંદાજે ૧૩ દિવસ પછી ગુજરનાર ના ભાઈ […]

રેલવેની ભાવનગર મંડળ કચેરીમાં પ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ભવ્ય ઉજવણી

પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં તારીખ 26.03.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં પ્રખ્યાત હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી કવયિત્રી મહાદેવી વર્માજીનો જન્મ 26 માર્ચ, 1907ના રોજ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં થયો હતો, આ અવસરે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવીઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક […]

ચોખંડાના આહીર સમાજનું ગૌરવ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી ડોકટર(બીએચએમએસ)ની ડિગ્રી મેળવતા ઋષિકા ગોજીયા

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામની રહીશ ઋષીકા સોમાતભાઈ ગોજીયાએ એચ.એસ.સી. સુધીનો અભ્યાસ રાજકોટ ખાતે પૂર્ણ કરી, તાજેતરમાં જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદીક યુનિવર્સિટીમાંથી 14 માં ક્રમ સાથે ડોક્ટર (બી.એચ.એમ.એસ.) ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે સમસ્ત આહીર સમાજ તેમજ નાના એવા ચોખંડા ગામનું ગૌરવ વધાર્યું છે.       પોતાની આ […]

પ્રખરતા શોધ કસોટીનું પરિણામ: ટીમાણાની પૂનમ ધારૈયા 99.99 પીઆર સાથે રાજ્યમાં પ્રથમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટી (TST) – 2025 માં ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહેલા પૂનમબેન ધારૈયાએ (99.99 PR) ગૌરવ રૂપ સિદ્ધિ હાંસલ કરી

ગુજરાત શૈક્ષણિક મંચની ત્રિદિવસીય સંગોષ્ઠિ-7 નર્મદા જિલ્લાના એકતા નગરમાં યોજાશે

‘શિક્ષણમાં મૂલ્યાંકન’ પર શિક્ષણવિદોનું તારીખ 29 થી 31 દરમિયાન ચિંતન (હરેશ જોશી – એકતાનગર) ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની અવૈધિક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ગુણવત્તા યુક્ત શિક્ષણ અને શિક્ષકોને પ્રેરણાપથ બનવા યતકિંચિત પ્રયાસ કરી રહી છે.દર છ માસે ગુજરાતના કોઈ ખૂણે શિક્ષણના વિવિધ વિષયો પર ચિંતન-મનનનો સંગોષ્ઠિ-પરિસંવાદ કાર્યક્રમ યોજાય છે.તાજેતરમાં આ ત્રિદિવસીય કાર્યક્રમ એકતા […]

ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી જૂન 2025 સુધી લંબાવવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર રેલ્વે મંડળ થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી જૂન 2025 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ઓખામાં ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલી સૂકી માછલીની ચોરી

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫ કેન્સરની બીમારીના કારણે કલ્યાણપુરના મહિલાનું મૃત્યુ       કલ્યાણપુરમાં રહેતા સદફબેન રફિકભાઈ મામદભાઈ રવસીયા નામના 36 વર્ષના મહિલાને છેલ્લા આઠેક મહિલાથી ગળાના કેન્સરની બીમારી હોય, આ બીમારીના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પતિ રફિકભાઈ રવસીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.  ____________________________________________________________________________ બેટ દ્વારકામાં યાત્રાળુના લેપટોપ મોબાઈલની ચોરી   […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: અમેરિકા નિવાસી સ્વ. જમનભાઈ સુંદરજીભાઈ દાવડાના પુત્ર જયેન્દ્રભાઈ (ઉ.વ. 68) તે લતાબેન કિશોરકુમાર બાજરીયા અને મિતેશભાઈ દાવડાના ભાઈ તેમજ દાવડા હોટલ વાળા ભરતભાઈ, નરેનભાઈ અને મયુરભાઈ કાંતિલાલ દાવડાના મોટા ભાઈ તારીખ 23 ના રોજ અમેરિકા ખાતે અવસાન પામ્યા છે. તેમની સાદડી ગુરુવાર તા. 27 મી ના રોજ સવારે 10 […]

ભાવનગર શહેર ભાજપ દ્વારા ‘અટલ બિહારી બાજપાઈજી ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન.

ટુર્નામેન્ટની સફળતા માટે વિવિધ ‘વ્યવસ્થા સમિતિઓ’ ની રચના કરવામાં આવી. આગામી ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૫ મા સ્થાપના દિવસના કાર્યક્રમો બાદ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર સંગઠન દ્વારા ‘અટલ બિહારી બાજપાઈ ટેનિસ ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રત્યેક વોર્ડની ટિમ, નગરસેવકોની ટિમ તેમજ તમામ સેલ મોરચાઓ તેમજ બોક્સ […]

ભાવનગરમાં સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાતની સૌરાષ્ટ્ર પ્રદેશ કારોબારી મિટિંગ અધ્યક્ષ મનસુખપરી બાપુ, ઉપાધ્યક્ષ રાજેન્દ્રપૂરી બાપુની ઉપસ્થિતિમાં સમ્પન્ન

ડો.મેહુલ એમ.ગોસાઈ, (M.D Ped..HOD ભાવનગર સિવિલ હોસ્પિટલ)થી લઈને રમણિકગિરિ ગોસ્વામી (સંપાદક દશનામ અતિત મુજપર મુંદ્રા કચ્છ) સુધીની અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેતાં કાર્યક્રમ ગરિમાપૂર્ણ બન્યો જયદેવગિરિ ગોસ્વામી, ભાવનગર તા : 23/03/2025, રવિવાર ના રોજ ડૉ .આંબેડકર ભવન ભાવનગર ખાતે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર પ્રદેશ ની કારોબારી મિટિંગ સફળતા પૂર્વક યોજાઈ હતી, […]

Back to Top