માતાએ નવા કપડાં ન લઈ આપતા લાંબા ગામની યુવતીએ જિંદગી ટૂંકાવી
કુંજન રાડિયા, જામ ખંભાળિયા કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી પ્રગતિબેન અરજણભાઈ ધોકિયા નામની 18 વર્ષની અપરણિત યુવતીને બે જોડી કપડા લેવા હતા. જે બાબતે તેણીએ પોતાના માતાને વાત કરી હતી. પરંતુ તેણીની માતાએ બે જોડી કપડાં લેવાની ના પાડતા આ બાબતે પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું. જેના કારણે તેણીએ ગઈકાલે શનિવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ…
