ઘરઘાટી, નોકર, રસોઇયા, વોચમેન, માળીની વિગતો જાહેર કરવા પોલીસ કમિશ્નર રાજકોટનું ફરમાન
રાજકોટરાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં રહેણાંક વિસ્તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે સંડોવાયેલા હોય છે, જેઓ મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્હા આચરતા હોય છે, તેમની…
