ભાણવડ નજીક થયેલી કોપર પ્લેટ ચોરી પ્રકરણમાં સાતનારી ગેંગના ત્રણ સાગરીતો ઝબ્બે
– અન્ય ત્રણની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે રૂ. 6.38 લાખની કિંમતના કોપરની 88 પ્લેટની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને ઈન્ચાર્જ પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી…
