આદિત્યાણામાં “હનુમાન” ઉપર હુમલાના કેસમાં કોટડા ગેંગના 5 શખ્સોને 7 વર્ષની કેદ ફરમાવતી અદાલત
અદાલતે 15 મૌખિક પુરાવાઓ અને આઠ દસ્તાવેજી પુરાવાઓ સાથે એપીપી જયેશ ઓડેદરાની ધારદાર દલીલો ધ્યાને લીધી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમા આદિત્યાણા નજીક એક યુવકને રોકી અકસ્માત સર્જી માર મારવાના કેસમાં રાણાવાવ કોર્ટે 5 આરોપીઓને અલગ અલગ ફોજદારી કલમો હેઠળ કુલ 7 વર્ષની સજા અને ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફરમાવ્યો છે. આ…
