દ્વારકાના કુંડલીયા ભવનમાં આગ લાગતા અફરાતફરી
– સદભાગ્યે મોટી જાનહાની ટળી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૬ દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે…
