Headlines

જૂનાગઢ ચકચારી ખૂન કેસ: પોરબંદરના આરોપીને જામીન પર મુક્ત કરવાનો ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હુકમ

​જૂનાગઢ, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ​જૂનાગઢમાં દિવાળીના સમયે ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં દિવ્યાંગ ઉર્ફે યશ વિનોદભાઈ ચુડાસમા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી મર્ડર કેસમાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો, જેમાં પોરબંદર પંથકના આરોપી રાજુ અરજણ હુણની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ આરોપીને શરતોને આધીન…

Read More

દેવભૂમિ દ્વારકામાં પદયાત્રાળુઓ માટે સેવા કેમ્પમાં સ્વચ્છતા અભિયાન યોજાયું: અગ્રણી રાજુભાઈ ભરવાડ દ્વારા પ્રેરણાદાયી અભિગમ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી હાલ દ્વારકા તરફ ચાલીને પ્રયાણ કરતા પદયાત્રીઓની હજારોની સંખ્યામાં ભીડ રહે છે. આ પદયાત્રીઓની સેવા- સુશ્રુષા માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. આ વચ્ચે અનેક સ્થળે વ્યાપક કચરો અને ગંદકી જોવા મળે છે. તેના સાફ-સફાઈ તથા નિકાલ માટે અહીંના…

Read More

દ્વારકા માર્ગ પર સંભળાય છે માત્ર એક જ નાદ “જય દ્વારકાધીશ”

– નિર્વિધ્ને સતત ચાલતા દ્વારકા પદયાત્રીઓમાં જોવા મળતો અનેરો ઉત્સાહ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       કાળીયા ઠાકોર સંગ હોળી- ધુળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવાનું અનન્ય મહાત્મય છે. ત્યારે આગામી તારીખ 3-4 માર્ચના રોજ દ્વારકા ખાતે પરંપરાગત રીતે કરાનાર ભવ્ય ઉજવણીમાં લાખો કૃષ્ણ ભક્તો સહભાગી થનાર છે. જેમાં ખાસ કરીને જુદા જુદા વિસ્તારોમાંથી ચાલીને…

Read More

ભાણવડ નજીક સ્કૂટરની ઠોકરે પદયાત્રી યુવાનનું મૃત્યુ: દંપતિ ખંડિત

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬        ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા ગોવિંદભાઈ સિસોટીયા નામના આહીર યુવાન ગત તારીખ 25 ના રોજ રાત્રિના સમયે તેમના ધર્મપત્ની જમનાબેનને સાથે લઈને દ્વારકા ખાતે હોળી નિમિત્તે પગપાળા ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રાણા રોજીવાડા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા…

Read More

ભાવનગરમાં રામદાસ આશ્રમ ખાતે જ્ઞાનયજ્ઞનું આયોજન

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૭ ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં આવેલ રામદાસ આશ્રમ ખાતે એક જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે. તા.28-2-26 સાંજ થી તા.10-3-2026 સાંજ સુધી પ.પૂજય સ્વામિ નિત્યનિષ્ઠાનંન્દજી સરસ્વતી, રાજકોટ દ્વારા સવારે 7.15 થી 8.15 કલાક સુધી કૈવલ્ય ઉપનિષદ અને સાંજે 6.15 થી 7.15 કલાક સુધી નારદ ભકિત દર્શન પર પોતાનુ પ્રવચન આપશે. ભાવનગરની ધર્મપ્રેમી…

Read More

ધોરણ 10 12 ની બોર્ડની પરીક્ષા વચ્ચે ગુજરાતમાં બોમ્બની ધમકીનો ફફડાટ: સુરત પાસપોર્ટ ઓફિસ બાદ ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલથી તંત્ર દોડતું થયું

​ગુજરાતમાં બોમ્બની ધમકીનો ફફડાટ: સુરત પાસપોર્ટ ઓફિસ બાદ ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલથી તંત્ર દોડતું થયું ​ભાવનગર, 27 ફેબ્રુઆરી ૨૦૨૬ ​ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. સુરતની પાસપોર્ટ ઓફિસ બાદ હવે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીની હેડ પોસ્ટ ઓફિસને પણ…

Read More

લગ્ન કાંડ: ખેડાના રઢુ ગામના દિપક પરમાર સાથે ‘લૂંટેરી દુલ્હન’નું ખતરનાક કારસ્તાન: લગ્નના ગણતરીના દિવસોમાં જ પત્ની લાખોના દાગીના લઈ ફરાર: જલગાવની સપનાએ સપનું દેખાડ્યું! અમદાવાદ, ધોળકા, સુરત મહારાષ્ટ્રના શખ્સો સહિત સાત સામે આખરે ફરિયાદ

પોલીસના ધક્કા ખાધા બાદ અંતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ: મહારાષ્ટ્રની ટોળકીએ સુનિયોજિત કાવતરું રચી યુવકને પાયમાલ કર્યો ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ખેડા આધુનિક સમયમાં લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકીઓ સક્રિય થઈ છે, જેનો ભોગ ખેડા જિલ્લાના રઢુ ગામના વતની દીપકભાઈ અરવિંદભાઈ પરમાર (ઉંમર ૩૬, રહે. રઢુ, તા.જિ. ખેડા) બન્યા છે. મહારાષ્ટ્રની એક યુવતી અને તેના મળતિયાઓએ ભેગા મળીને…

Read More

એમ્બરગ્રીસ કાંડ : પોરબંદર SOGનો મોટો સપાટો: 1.82 કરોડની કિંમતના ‘તરતા સોના’ (વ્હેલ માછલીની ઉલટી ) સાથે જૂનાગઢનો મેહુલ સોલંકી ઝડપાયો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​ગુજરાતના દરિયાકાંઠે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે પોલીસ સતત સતર્ક છે, ત્યારે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. પોરબંદર પોલીસે વ્હેલ માછલીની ઉલટી, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘એમ્બરગ્રીસ’ કહેવામાં આવે છે, તેના જંગી જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે…

Read More

ભાવનગરના સ્કાઉટ ગાઈડ દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના, દીક્ષા સંસ્કાર, પુષ્પાંજલિ અને શાળા સફાઈ ના કાર્યક્રમો યોજાયા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૬  22 ફેબ્રુઆરી સ્કાઉટીંગ પ્રવૃત્તિના અધ્ય સ્થાપક બેડની પોવેલ નો જન્મદિવસ સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી થીંકીંગ ડે એટલે કે મનન દિવસ તરીકે ઉજવે છે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 22  ફેબ્રુઆરી ને રવિવારના રોજ શ્રી ગિજુભાઈ કુમાર મંદિર ખાતે ચતુર્થવિધ કાર્યક્રમનું…

Read More

ભાવનગરના અધેવાડા નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો  મૃતદેહ મળી આવ્યો

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૬ ભાવનગર નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાન નો મૃતદેહ મળી આવ્યોફોટોવિપુલ હિરાણી દ્વારાભાવનગર તા.૨૬ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામની અવાવરું જગ્યામાં બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી, ડોગ સ્કોવડ, એફએસએલ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી…

Read More