ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં મીટ માર્કેટનો ઉગ્ર વિરોધ: એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ કમિશનરને લખ્યો પત્ર
અહિંસાની ભૂમિ પર કતલખાના જેવી પ્રવૃત્તિ નૈતિક મૂલ્યો વિરુદ્ધ હોવાની રજૂઆત; મીટ માર્કેટના બદલે પશુ સંભાળ કેન્દ્ર બનાવવાની માંગ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા મીટ માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણય સામે હવે કાનૂની અને સામાજિક વિરોધ તેજ બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વિરોધ બાદ હવે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના માનદ…
