કેરળથી દ્વારકા દર્શનાર્થે આવેલા વૃધ્ધાની તબિયત લથડતા પોલીસ વ્હારે આવી
– તબીબી સારવાર બાદ દ્વારકાધીશના દર્શન કરાવાયા – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬ દ્વારકા ફુલડોલ ઉત્સવ બનાવવા માટે ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ દેશના અન્ય પ્રાંતના શ્રદ્ધાળુઓ પણ અહીં હોંશભેર આવે છે. ત્યારે કેરળથી ખાસ ટ્રેન મારફતે દ્વારકા દર્શન કરવા માટે 400 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ આવ્યો હતો. આ સંઘમાં રહેલા 76 વર્ષના એક…
