દ્વારકામાં ખાનગી કંપનીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ કુરંગાના શખ્સ સામે ફરિયાદ
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૪-૨૦૨૬ દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની 3.34 હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના એ.જી.એમ. એડમીન તરીકે ફરજ બજાવતા અને મૂળ…
