ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ, અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી પાર
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગાંધીનગર, મહેસાણા અને રાજકોટ સહિતના શહેરોમાં પણ ગરમીનો પારાઓ 42 ડિગ્રીથી ઉપર પહોંચ્યો હતો.ભારતીય હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાત માટે yellow alert જાહેર કરતાં આગામી 48 કલાક દરમિયાન ગરમી વધુ વધવાની શક્યતા…
