ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર મંત્રણા: અંતિમ તબક્કાની વાટાઘાટો
ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી નવી દિલ્હીભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ‘મુક્ત વ્યાપાર કરાર’ (FTA) માટેની મંત્રણા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. નવી દિલ્હીમાં બંને પક્ષોના પ્રતિનિધિઓ વચ્ચે વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને પક્ષો વચ્ચે માલ અને સેવાઓના વેપાર પરના ટેરિફ (કર) ઘટાડવાનો છે. યુરોપિયન યુનિયન એ ભારતનું સૌથી…
