ખંભાળિયા સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીઓએ ઓલિમ્પિયાર્ડ એક્ઝામમાં ગોલ્ડ મેડલ મેળવ્યા
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઓલમ્પાયડ એક્ઝામ IGKO, IEO, IMO, ISSO આપી હતી. આ મહત્વની પરીક્ષામાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ નોંધપાત્ર રીતે ઉતીર્ણ થઈને આ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા હતા. શાળાના ફાધર બેની જોસેફના માર્ગદર્શન…
